બનાસકાંઠા જીલ્લામાં કાકંરેજ તાલુકાના ખીમાણા માંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે બેકં મેનેજર ની હેરાનગતિ અને માનસિક અત્યાચારના લીધે સામાન્ય પરીવાર માંથી આવતા કેશીયરે ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લીધી છે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે સમગ્ર ઘટના અનુસાર છેલ્લા 35 વર્ષોથી.
બનાસ બેંકમાં ફરજ બજાવતા અને ખીમાણામાં છેલ્લા એક વર્ષ તરીકે કેશિયર તરીકે ફરજ બજાવતા મેટ્રિક પાસ કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના 52 વર્ષીય નારણજી વાલાજી ઠાકોર ને બેંકમાં બેંકમાં મેનેજર સુધીર ઠક્કર કોમ્પ્યુટર નું જ્ઞાન નથી એમ કહીને વારંવાર તેમને નોકરી બાબતે હેરાન કરતો હતો.
માનસિક ટોર્ચર કરતો હતો અને વારંવાર અપમાનિત કરી અને ધ!મકીઓ આપતો હતો જેના કારણે બે મહિના સુધી નારણજી ઠાકોર નોકરીએ ના ગયા તેમના સાળા દિલીપજી ઠાકોર બે દિવસ પહેલા જ નારણજી ને સમજાવી અને બેકં માં લઇ ગયા તેમને હાથ જોડીને બેંકના મેનેજર સુધી ઠક્કરને વિનંતી પણ કરી કે ફરીથી.
તેમના બનેવીને હેરાન ના કરો તેઓ કોમ્પ્યુટર નો કોર્સ પણ કરી લેશે પરંતુ બેંક મેનેજર સુધી ઠક્કરની પજવણી એટલે ના અટકી અને તે વારંવાર હેરાન કરતો રહ્યો શુક્રવારે સાંજે નારણજી ઠાકોર નોકરીથી પોતાના ગામ રતનપુરા પરત ફર્યા અને આવતા વેંત જ રુમ નો દરવાજો બંધ કરીને ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લીધી.
આ ઘટનાની જાણ થતા શિહોરી પોલીસે મૃ!તદેહની તપાસ કરતા એક ચિઠ્ઠી મળી આવી જેમાં નારણજી ઠાકોરે અંતિમ શબ્દોમાં લખ્યું હતું કે હું બનાસ બેંક ખીમાણા શાખામાં નોકરી કરું છું માણસ શાખાના બેંક મેનેજર સુધીર ઠક્કર મને વારંવાર હેરાન પરેશાન કરતો હોવાથી હું આપઘાત કરું છું તેને.
કડક સજા આપવામાં આવે એવી વિનંતી મૃતક નારણજી ઠાકોર ના દિકરા સુરેશજી ઠાકોર જેઓ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે તેમને પોલીસને જાણ કરી હતી શિહોરી પીએસઆઇ બી એલ રાયનાદા એ બેકં મેનેજર સુધીર ઠક્કર સામે દુષ્પ્રેરણ ની ફરીયાદ નોંધી ને કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા ઘણા વર્ષોથી બેંકમાં નોકરી કરતા નારણજી ઠાકોર ના.
ત્રણ સંતાનો છે જેમાં ભરતજી ઠાકોર અને સુરેશજી ઠાકોર જે રીક્ષા ચાલક છે તો એક દીકરીના લગ્ન કરેલા છે પરીવારજનો એ ન્યાયની માંગણી કરી છે આ ઘટના બાદ બનાસકાંઠા અને પાટણ જીલ્લા ના ઠાકોર સમાજ ના વિવિધ સંગઠનોએ પણ બેકં મેનેજર સુધીર ઠક્કર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.