બજેટ 2026 રજૂ કરવામાં આવ્યું છે અને ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે ગંભીર રોગની દવાઓ સસ્તી થશે તેમજ ચામડાના ઉત્પાદનોની જે પણ વસ્તુઓ છે જૂતા બેગ છે તે પણ સસ્તા થવાની સંભાવના છે તો બીજી તરફ 2047 સુધી જે ડેટા સેન્ટર પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં લાગે સોલાર માટેની જે સામગ્રી છે તે પણ આવનાર સમયમાં સસ્તી થશે આ ઉપરાંત કેન્સર ડાયાબિટીસની જે દવાઓ છે તે પણ સસ્તી થશે ઇન્કમ ટેક્સસ સ્લેબમાં કોઈપણ પ્રકાર પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. સીતારમણ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વખતે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. તો અનેક જાહેરાતો પણ કરવામાં આવી છે ઇક્વિટી સહાયની
જો વાત કરવામાં આવે તો 10હ000 કરોડ રૂપિયાના સમર્પિત એસએમ વિકાસ ભંડોળની શરૂઆત તેમજ આત્મનિર્ભર ભારતકોષમાં વધારાના 2000 કરોડ રૂપિયા ઉમેરવામાં આવશે. લિક્વિડિટી સપોર્ટની જો વાત કરવામાં આવે તો ટ્રેડ સાથે એમએસએમ માટે 7 લાખ કરોડ રૂપિયાથી વધુ ભોંડોળની ઉપલબ્ધતા અને વ્યવસાયિક સહાય વિશે વાત કરવામાં આવે તો બીજા અને ત્રીજા શ્રેણીના શહેરોમાં કોર્પોરેટ મિત્રોનો કેડર તૈયાર કરવો આ કેડરથી એમએસએમ ને સસ્તું ખર્ચે અનુપાલન આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં મદદ પણ મળશે. તો બીજી તરફ અનેક જે મોટી જાહેરાતો કરવામાં આવી છે તેના વિશે પણ વાત કરી લેવામાં આવે તો દિવ્યાંગજન સશક્તિકરણને પણ ભાર આપવામાં આવ્યો છે દરેક દિવ્યાંગ સમુદાયને ઉદ્યોગ અનુકૂળ અને વિશિષ્ટ તાલીમ દ્વારા સન્માનપૂર્વક જીવન જીવવાના અવસરો સુનિશ્ચિત કરવામાં આવશે તો આર્ટીફિશિયલ લિમ્બલસ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને સહાયક ઉપકરણોના ઉત્પાદનને વધારવા સંશોધન અને વિકાસમાં રોકાણ કરવા અને એઆઈ સાથે એકીકરણ માટે સહાય આપવામાં માં આવશે તો ખેડૂતો માટે એઆઈ એગ્રી ટુલ તેમજ મહિલાઓને ઉદ્યોગ માટે શ્રીબાર્ટ વિદેશ યાત્રામાં ટીસીએસ ઘટાડીને 2 ટા કરવામાં આવશે તો મોટર અકસ્માત ક્લેમની રકમને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. ટેક્સ અંદાજ 34 લાખ કરોડનો છે તો એસ્ટિમેટ આંકડો આપવામાં આવ્યો છે કેપિટલ એક્સપેન્ડિચર 11 લાખ કરોડ અને બજેટ એસ્ટિમેટ કુલ અંદાજીત 36.5 5 લાખ કરોડ રાખવામાં આવ્યું છે તો મોટર અકસ્માત ક્લીમની રકમને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે તો ટેક્સમાં મધ્યમ વર્ગને રાહત આપવાની વાત પણ કરવામાં આવી છે આ તરફ પૂર્વોતરના જે પાંચ રાજ્યો છે
તે પાંચ રાજ્યોમાં બૌદ્ધ સર્કિટ પણ બનાવવામાં આવશે તે અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે. તો અલગ અલગ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે ત્યારે કેન્સરની દવાઓ આ વખતે જે પણ દવાઓ છે તે સસ્તી બનશે તે અંગેની જાહેરાત કરવામાં આવી છે કેન્સરની જે 17 દવાઓ છે તેના પર કસ્ટમ ડ્યુટી નહીં લાગે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી સાત હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે તેમજ ત્રણ આયુર્વેદિક એમ્સ પણ બનાવવામાં આવશે અત્યારે એ તસ્વીરો પણ જોઈ લો કે તમને દર્શાવવામાં આવી રહ્યું છે કે કઈ કઈ વસ્તુઓ હવે સસ્તી થવાની છે તો કેન્સરની દવા તેમજ માઈક્રોવેવ સસ્તું થવાનું છે સીએનજી બાયોગેસ પણ સસ્તું થવાનું છે બીજી તરફ સોલર વિદેશ યાત્રા પણ સસ્તી થવાની છે આવનાર સમયમાં તેમજ કપડા જે છે તે પણ સસ્તા થવાના છે આ તમામ જે અત્યારે વસ્તુઓ છે તે સસ્તી થવાની છે કેન્સરની જે 17 દવાઓ છે તેના પર કસ્ટમ ડ્યુટી હવે નહીં લાગે અને તેના કારણે આ જે દવાઓ છે તે હવે આવનારા સમયમાં સસ્તા ભાવમાં મળવાની છે તો નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું અને આ સાથે નાણાકીય વર્ષનું આ બજેટ યુવા શક્તિથી પ્રેરિત હોવાનું જોવા મળ્યું છે અને ત્રણ કર્તવ્યો પર આધારિત આજનું બજેટ છે સરકારના આર્થિક રોડમેપની દ્રષ્ટિ આ બજેટ એક વધુ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. કરદાતાઓ ઉદ્યોગપતિઓ અને શેર બજારની નજર આવતા વર્ષ માટે થનારી જે નવી જાહેરાતો છે તેના પર ટકેલી હતી અને હવે જે તમામ જાહેરાતો છે તે કરી લેવામાં આવી છે. અને બજેટ 2026 ની મોટી જાહેરાતો વિશે જો વાત કરવામાં આવે તો નવો માલગાડી રસ્તો બનાવવામાં આવશે ત્યાં અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. શેર બજારમાં 2000 નો કડાકો જોવા મળ્યો છે. સૌથી મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે જે બજેટની અસર શેર બજાર પર જોવા મળી રહી છે. ભારતીય શેર માર્કેટ બજેટથી નારાજ જોવા મળી રહ્યું છે. ત્યારે મોટો કડાકો જોવા મળી રહ્યો છે. ભારતીય શેર માર્કેટ બજેટથી નારાજ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 2200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 700 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે તો ભારતીય શેર માર્કેટ બજેટથી નારાજ હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 2200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે. તો નિફ્ટીની વાત કરવામાં આવે તો નિફ્ટીમાં 700 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે ભારતીય શેર માર્કેટની આ પરિસ્થિતિ સામે આવી છે બજેટ જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી જાણે શેર માર્કેટ નારાજ હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કારણ કે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે સેન્સેક્સમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે આ સાથે નિફ્ટીમાં પણ એટલો જ મોટો કડાકો જોવા મળી રહ્યો છે સેન્સેક્સમાં લગભગ 2200 પોઈન્ટ જેટલો કડાકો જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ નિફ્ટીની જો વાત કરવામાં આવે તો નિફ્ટીમાં પણ લગભગ 700 પોઈન્ટ જેટલો કળાકો જોવા મળી રહ્યો છે. બજેટ 2026 ની મોટી જાહેરાતો વિશે પણ આપણે વાત કરી લઈએ તો નવો માલગાડી રસ્તો બનાવવા આંગે જાહેરાત કરવામાં આવી છે. ઇન્ફ્રા પર મોટો ખર્ચ કરવામાં આવશે આ તરફ રેર અર્થ કોરિડોર પણ બનાવવામાં આવશે ટેક્સટાઇલ સેક્ટર વિશે પણ વાત કરવામાં આવી છે કે દેશમાં મોટા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે. દવાઓના ક્ષેત્રમાં શક્તિ 10હજ કરોડ રૂપિયાના રોકાણ સાથે બાયોફાર્મા શક્તિ યોજના શરૂ કરવામાં આવશે જે અંતર્ગત ત્રણ નવી સંસ્થાઓ પણ ખુલશે તો ચીપ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે એટલે કે ભારતનું પોતાનું સેમીકન્ડક્ટર મિશન isસએમ 2.0 લોન્ચ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ પર ભાર મુકવામાં આવ્યો છે મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સના જે સ્પેર પાર્ટસ બનાવવા માટે બજેટ વધારીને 40હ000 કરોડ રૂપિયા ખરીદવામાં આવ્યું છે. અને છ એવા મોટા જે ક્ષેત્રો છે તેના પર સરકારનું ખાસ ફોકસ રહેલું જોવા મળ્યું છે વ્યુહાત્મક મેન્યુફેક્ચરિંગ એટલે કે નવા અને જરૂરી ક્ષેત્રોમાં ઉત્પાદનની ક્ષમતા વધારવી જૂના ઉદ્યોગો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે જૂના પડી ગયેલા ઔદ્યોગિક ક્ષેત્રોને ફરી જીવંત કરવા માટેના પ્રયાસ કરવામાં આવશે. નવા ઉદ્યોગો વિશે અને નાના ઉદ્યોગો વિશે પણ વાત કરવામાં આવી છે કે નાના અને મધ્યમ ઉદ્યોગોને ગ્લોબલ ચેમ્પિયન બનાવવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ ધ્યાન રાખવામાં આવશે રસ્તાઓ રેલવે અને અન્ય પાયાની સુવિધાઓને જબરદસ્ત મજબૂતી આપવાનો પ્રયાસ કરવામાં આવશે. તો અમારી સાથે સંવાદદાતા સિદ્ધાર્થ જોડાઈ ગયા છે સિદ્ધાર્થ જે પ્રમાણે હવે બજેટ 2026 ની જાહેરાત થઈ ચૂકી છે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકોનું કયા પ્રકારનું રિએક્શન જોવા મળી રહ્યું છે લોકોનું રિએક્શન જે જે છે સીધે સીધું સેન્સેક્સ પર એટલે કે શેર માર્કેટ પર જોવા મળી રહ્યું છે એવું લાગી રહ્યું છે કારણ કે 2400 થી 2500 પોઈન્ટનો કડાકો આવ્યો હતો રિકવર થઈ રહ્યું છે 1000એક પોઈન્ટ જેટલું રિકવર થયું છે પરંતુ હજી પણ સેન્સેક્સ જે છે તે 1500 પોઈન્ટ માઇનસ ચાલી રહ્યું છે અને નિફ્ટી 50 પણ 500 પોઈન્ટ માઇનસ ચાલી રહી છે. સામાન્ય રીતે જ્યારે જ્યારે બજેટની જાહેરાત થતી હોય છે તો લોકો એવી આશા અપેક્ષા સાથે હોય છે કે મધ્યમ વર્ગ કે જે સૌથી વધારે પર્ચેઝિંગ પાવરની અપેક્ષા સાથે આગળ વધતો હોય છે અને તેમને આશા હોય છે કે આ વખતે કઈ ખરીદી વધુ કરીશું ટેક્સ સ્લેબમાં રાહત મળશે તો તેમાં પરંતુ ના તો જૂના ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો ના નવા ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યો સાથે જ જે કેપિટલ ગેન હતો તેમાં પણ એક બદલાવ થઈ ગયો છે એટલે કે સેન્સેક્સને જે બાયબેક શેર્સ માટે પણ ટેક્સ ગેન છે તે નાખવામાં આવ્યો છે ભલે તે 0.0.5% 5% છે પરંતુ તેની અસર પણ અત્યારને સ્પષ્ટ જોવા મળતી હોય માર્કેટમાં તેવું લાગી રહ્યું છે જો કે જે સેન્સેક્સ છે તે રિકવરીના પ્રયાસ થઈ રહ્યું છે છતાં પણ હજી પણ 1000 થી પણ વધુ પોઈન્ટ માઇનસમાં ચાલી રહ્યું છે. સ્પષ્ટ છે કે જે બજેટ સાથે આશા અપેક્ષાઓ હતી તે માર્કેટને જોવા નથી મળી એક તારીખ છે રવિવારનો દિવસ છે માર્કેટને આશા હતી કે આજે ચાલુ રાખીએ આપણે માર્કેટ તો સારા એવું માર્કેટ અપ થશે જે થોડા સમયથી પાછળ પડી ગયું હતું પરંતુ જે હવે 80,000 ની સપાટી છે તે પણ એક વખત ગુમાવ્યા બાદ રિકવરીમાં જોવા મળી રહ્યું છે સેન્સેક્સ અત્યારના પરંતુ સ્પષ્ટ છે અહીંયા આગળ કે જે બજેટની આશા અપેક્ષાઓ હતી જે પરિસ્થિતિ વિચારી રહ્યું હતું માર્કેટ તેવું જોવા નથી મળ્યું ઘણી બધી વસ્તુમાં છૂટછાટ આપવામાં આવી છે બજેટમાં પરંતુ તે બજેટની જે સકારાત્મક વસ્તુઓ છે તેમાં પરિવર્તિત નથી થઈ રહ્યું એવું લાગી રહ્યું છે સિદ્ધાર્થ અહિયા સરકારી બેંક વિશે જો વાત કરવામાં આવે તો સરકારી બેંક સેક્ટરમાં પણ સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે લગભગ 3.ડાત% જેટલો ઘટ્યો છે એટલે તેની કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે અત્યારના જે જે લોકોની અલગ અલગ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને અલગ અલગ પ્રતિક્રિયાઓ છે તે પણ આપણે દર્શકોને દેતી કાઢી રહ્યા છે જે સુરતથી પણ ન્યુઝ સંવાદતા જોડાઈ ગયા તેમની સાથે પણ વાત કરીએ તો બજેટ 2026 ની જાહેરાત થઈ ચૂકી છે અને અલગ અલગ રિએક્શનો પણ સામે આવી રહ્યા છે આવતી હોય છે કે કપડું વનવાથી લઈ કલર થાય છે અને ત્યારબાદ તેના પર વેલ્યુ એડિશન થતી હોય છે એટલે કે સૌથી મોટો ઉદ્યોગ આ બે છે આપણી સાથે ઘણા બધા આગેવાનો છે આપણે શરૂઆત કરીએ દિનેશભાઈથી દિનેશભાઈ જે પ્રકારનું બજેટ હતું શું કહેશો કેટલી આશા અને કેટલી પૂરી આ બજેટની અંદર જેમશન જેલરી સેક્ટરને ઘણી આશાઓ કારણ વર્લ્ડ વાઈડ જે પ્રમાણે યુદ્ધના માહોલના કારણે અને અમેરિકાના ટેરીફના કારણે જેમસેન જેલેરી સેક્ટરનો જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ અટકી ગયો હતો આ ગ્રોથને વધારવા માટેની અમારી જે બે ત્રણ મુખ્ય માંગણીઓ હતી એમાં ખાસ કરીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર વિદેશમાંથી જે માઈનોરો આવે છે એ 4 ટા હર્બલ ટેક્સ નાબૂદ કરીને બેલ્જિયમની કેરેટ ટેક્સ સિસ્ટમમાં લાવવા માટેની અમારી માંગણી હતી કે જેથી કરીને ભારત ખાસ કરીને ગુજરાત એ રફ ટ્રેડિંગ હબ બની શકે અને નવી રોજગારીની તકો ઉભી શકે બીજું અત્યારે જે પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરને પ્રાઈઝ વધતી જાય છે એના કારણે પ્લેટીનિયમ અને ગોલ્ડ આર્ક આર્ટિકલ્સ ઉપર જે ડ્યુટી ડ્રોબેકની અમારી ડિમાન્ડ હતી કે મળવું જોઈએ
એ પણ આની અંદર ડિક્લેરેશન થયું નથી અને આમ તો ગોલ્ડની જે ટેક્સસેશનની ઘણી અપેક્ષાઓ હતી કે ટેક્સ ઘટાડવામાં આવશે જે પ્રમાણે હાઈ ટેક્સસેશનના માળખાના કારણે પ્રાઈઝના કારણે જે ગોલ્ડની પ્રાઈઝ વધતી જાય છે અને ઇમ્પોર્ટના એક્સપોર્ટને ઇમ્પોર્ટરને જે અત્યારે ગોલ્ડ પર્ચેઝ કરવું પડે એની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ વધી જતું હતું એમાં કંઈક જો ટેક્સસેશન ઘટાડયું તો ઇન્વેસ્ટમેન્ટ ઘટત ને વર્કિંગ કેપિટલની અંદર થોડી રાહત થાત પરંતુ બે ત્રણ નાની નાની બાબતો છે જે એનું ક્લેરિફિકેશન આવશે ત્યારે નાનો જે કાઈ અને ખાસ કરીને ડાયમંડ વર્કર કારીગરનો રત્ન કલાકાર કારીગરો માટે એની સ્કિલ ડેવલપ કરવા માટેનું બજેટની અંદર ફાળવણી કરવામાં આવી છે અને એક 10હજ કરોડ રૂપિયા સમગ્ર એમએસએમ સેક્ટરની જે ઇન્ડસ્ટ્રી છે એની અંદર ફાળવણી કરવામાં આવી છે એની અંદર લેબગ્રોન ડાયમંડ કે નેચરલ ડાયમંડ કે કઈ પ્રકારનું એનાલિસીિસ થાય ત્યારે ખબર પડે બિલકુલ રત્ન કલાકારો માટેની રજૂઆત હતી તે પાર થઈ છે આપનું નામ શું કહેશો જી મારું નામ વિજય માંગક્યા છે અને જે રીતે બજેટની અંદર અપેક્ષાઓ હતી એના અંદર આપણે વધારે તો એની પાસેથી મેળવી નથી શક્યા પણ ભવિષ્યમાં જો ઘણા ક્લેરિફિકેશન આવે તો આપણને ફક્ત માહિતી જ નહી પણ ઇન્ફોર્મેશન પણ પ્રાપ્ત થશે જે રીતે ઈકોમર્સ સેલ થતું હતું એની લિમિટ હતી 10 લાખ રૂપિયાની કે આપણે કોઈબી ઈકોમર્સમાં સેલ કરેલું ઓનલાઇન પ્રોડક્ટ હોય એની 10 લાખ રૂપિયાની લિમિટ હતી એ વધારી અને એમને અનલિમિટેડ કરવામાં આવ્યું છે કે તમે ઈકોમર્સમાં કોઈ પણ પ્રોડક્ટ ગમે તે રેટથી વેચી શકશો અને આની સાથે ઈઓડીબીને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું જેથી જેસે સેલ થયેલી પ્રોડક્ટ રિટર્ન આવે તો એની અંદર ડ્યુટી ન લાગે એવા પણ પ્રયત્ન કરવાના આવ્યા છે. આની સાથે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર જ્યારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ત્યાં છે તો અત્યાર સુધી જે ટેરીફ જેવા ઇસ્યુ ન હતા તો આ ટેરીફના કારણે લોકોને કાર્ય જે કંપનીઓ સાથે ચાલતું હતું એ કામ બંધ થયું હતું તો ગવર્મેન્ટે જે છૂટ આપી છે કે ડીટીએ એની અંદર સેલ કરી શકાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી આપણે જેડીટીએ છે એની અંદર સેલ કરી શકાય જેના કારણે જે લોકોની રોજગારી ગઈ હતી એ હવે ફરીથી પાછી પ્રાપ્ત થશે અને લોકો ડોમેસ્ટિક માર્કેટની અંદર પણ જલ્દી બનાવી ડાયમંડ ને પણ સપ્લાય કરી શકશે. આ સુવિધા આપણા માટે ઘણી ફાયદાકારક રહેશે. બિલકુલ ઈ કોમર્સની જે સિસ્ટમ હતી તેમાં સુધારો કર્યો અને ભાઈ છે આપનું નામ અને શું કહેશો આજના બજેટને લીધે મારું નામ જયંતી સાવાલિયા છે જીજેપીસી ગુજરાત રીઝન સુરત આજનું બજેટમાં જેમસેન જ્વેલરી માટે ખાસ એવી કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ જે બીજા અધર્સ બેનિફિટની વાત કરીએ તો આપણા જે એક્સપોર્ટ કરવા માટે [સંગીત] ભર શિયાળી માવઠાની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું વરસ્યું હતું કડકડતી ઠંડી વચ્ચે મેઘરજથી લઈને ડાંગ મહીસાગરથી લઈને બનાસકાંઠા સુધી ક મોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના જીવધર થઈ ગયા અરવલીના માલપુર મેઘરજમાં ભર શિયાળે વાતાવરણ બદલાયું અને ખેડૂતો સવાર સવારમાં ઉઠે તે પહેલા જ ધુમસની બદલે રોડ પર આકાશમાંથી આફત વરસી રહી હતી માલપુર મેઘરજ પંથકમાં ક મોસમી વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા. ખેતરોમાં પણ ઊભા પાક પર પાણી વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કમોસમી વરસાદના કારણે ઘાઉં અને બટાકાના પાકમાં આવી શકે છે રોગ. જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં પાકને નુકસાન થવાની ભીતિ છે. આ તરફ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. સાપુતારા આવા સુબેરમાં વરસાદ વરસ્યો. સાપુતારાની તળેટીના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. રવિપાક જેવા કે ચણા, ઘઉં તુવેર, આંબા કલમને નુકસાન જવાની ભીતી છે. તો મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું આકાશમાં વરસાદી વાદળ છવાતા કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે.
એકા એક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છવાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. બનાસકાંઠા પંથકમાં પણ ચિંતાના વાદળ ઉઘી રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું. આકાશમાં કાળા વાદળો છવાયા. [સંગીત] ગુજરાતમાં બે દિવસથી લોકોને ઠંડીથી રાહત મળી છે. ભર શિયાળે કહેર મચાવવા માવઠું પહોંચી ગયું છે. જેથી હાલ મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી સુધી ઘટી ગયો છે. એટલે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે ઠંડી અને સવારથી શાંત સુધી ગરમીનો અહસાસ થઈ રહ્યો છે. જેની વચ્ચે 24 કલાક બાદ એટલે કે 2 ફેબ્રુઆરીથી ફરી કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ તાપમાનમાં થશે ઘટાડો. 3 થી 5 ડિગ્રી પારો ઘટશે. આ ઘટાડાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ફરી એકવાર વધશે. હાલ ઉત્તર પૂર્વના પવન ફૂકાવાને કારણે વાતાવરણમાં ડિસ્ટરબન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાવ વાતાવરણ પણ જોવા મળી શકે છે. મિનિમમ ટેમ્પરેચર કી બાત કરેંગે તો આને વાલે 24 ઘંટે 24 ઘંટે મિનિમમ નોલા ચેન્જ મે રહેગા મિનિમમ ટેમ્પરેચર ઉસકે બાદ મિનિમમ ટેમ્પરેચર મે 3 સેપાચ ડિગ્રી કી ગિરાવટ કા પૂર્વાનુમાન હૈ ઉસકે આને વાલે અગલે દો દિન કે લિયે ઉસકે બાદ મિનિમમ ટેમ્પરેચર ફિર સે દો સે 3 ડિગ્રી સેલ્સિયસ સે રાઈઝ હોને કા પૂર્વાનુમાન હૈ હાલ સોના ચાંદીના ભાવમાં ભડકો થયો છે બે દિવસમાં એ લાખ રૂપિયા ચાંદી ઘટી છે તો સોનામાં પણ મોટો કડાકો થયો છે આમ છતાં સોના ચાંદી હવે સામાન્ય વર્ગની પહોંચની વાર છે જેની સીધી અસર સામાજિક વ્યવહારો પર પડી છે. ચારોત્તર પ્રદેશમાં સોના ચાંદીના આસમાની ભાવની અસર સામાજિક વ્યવહારોની પરંપરા પર જોવા મળી રહી છે. દીકરીના લગ્ન, મોસાળું કે નવી વહુના આગમન પ્રસંગે અપાતા દાગીના હવે મધ્યમ વર્ગ માટે આર્થિક બોજ બની ગયા છે. મોંઘવારીની આ અસર આણંદના જ્વેલરી બજાર પર પણ જોવા મળી રહી છે. દુકાનો પર ગ્રાહકોના અભાવના કારણે વેપારીઓ પણ ચિંતામાં છે. રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાની જાહેરાત બાદ પ્રમુખ ભર શિયાળી માવઠાની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું વરસ્યું હતું. કડકડતી ઠંડી વચ્ચે મેઘરજથી લઈને ડાંગ મહીસાગરથી લઈને બનાસકાંઠા સુધી કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ અધર થઈ ગયા. અરવલ્લીના માલપુર મેઘરજમાં ભર શિયાળે વાતાવરણ બદલાયું અને ખેડૂતો સવાર સવારમાં ઉઠે તે પહેલા જ ધુમ્મસની બદલે રોડ પર આકાશમાંથી આફત વરસી રહી હતી માલપુર મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ પડતાં રોડ પર પાણી વહેતા થયા હતા ખેતરોમાં પણ ઊભા પાક પર પાણી વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા કમોસમી વરસાદના કારણે ઘઉં અને બટાકાના પાકમાં આવી શકે છે રોગ જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં પાકને નુકસાન થવાની ભીતિ છે. આ તરફ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો સાપુતારા આવા સુબેરમાં વરસાદ વરસ્યો સાપુતારાની તળેટીના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે રવિપાક જેવા કે ચણા ઘઉં તુવેર આંબા કલમને નુકસાન જવાની ભીતી છે તો મહીસાગર જિલ્લામાં વાયરી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું આકાશમાં વરસાદી વાદળ છવાતા કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે એકા એક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છવાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ બનાસકાંઠા પંથકમાં પણ ચિંતાના વાદળ ઘેરાયા હતા બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાવું
વાતાવરણ રહ્યું આકાશમાં કાળા વાદળો છવાયા ગુજરાતમાં બે દિવસથી લોકોને ઠંડીથી રાહત મળી છે ભરશિયાળે કહેર મચાવવા માવઠું પહોંચી ગયું છે જેથી હાલ મોટા ભાગના વિસ્તારમાં તાપમાનનો પારોબ થીપા ડિગ્રી સુધી ઘટી ગયો છે એટલે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે ઠંડી અને સવારથી સાંજ સુધી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જેની વચ્ચે 24 કલાક બાદ એટલે કે 2 ફેબ્રુઆરીથી ફરી કાતિલ ઠંડી પડશે હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ તાપમાનમાં થશે ઘટાડો ત્રણ થી પાંચ ડિગ્રી પારો ઘટશે આ ઘટાડાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનો જોર ફરી એકવાર વધશે હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાને કારણે વાતાવરણમાં અને ડિસ્ટરબન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાવ વાતાવરણ પણ જોવા મળી શકે છે મિનિમમ ટેમ્પરેચર કી બાત કરેંગે તો આને વાલે 24 ઘંટે 24 ઘંટે મિનિમમનો લાખ ચેન્જ મે રહેગા મિનિમમ ટેમ્પરેચર ઉસકે બાદ મિનિમમ ટેમ્પરેચર મે 3 સેપ ડિગ્રી કી ગિરાવટ કા પૂર્વાનુમાન હૈ ઉસકે આને વાલે અગલે દો દિન કે લિયે ઉસકે બાદ મિનિમમ ટેમ્પરેચર ફિર સેદો સે ડિગ્રી સેલ્સયસ રાઈઝ હોને કા પૂર્વાનુમાન હૈ [સંગીત] હાલ સોના ચાંદીના ભાવમાં ભડકો થયો છે બે દિવસમાં એક લાખ રૂપિયા ચાંદી ઘટી છે તો સોનામાં પણ મોટો કડાકો [સંગીત] [સંગીત] 31 જુલાઈ સુધી ભરી શકાશે તેમજ 31 ડિસેમ્બરની બદલે 31 જુલાઈ સુધી રિટર્ન કરવામાં આવશે તેમજ ટેક્સમાં ગડબડી કરી તો સજા નહીં દંડ ફટકારવામાં આવશે
અને એનઆરઆઈને પ્રોપર્ટી માટે ટેન્ડની જરૂરિયાત નહીં પડે તો આ તરફ ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી રિવાઈઝ ટેક્સ જે છે તે 31 જુલાઈ સુધી ભરી શકાશે જે તારીખો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે 31 ડિસેમ્બરની બદલે 31 જુલાઈ સુધી ભરી શકાશે તો ટેક્સમાં ગડબડી કરી તો સજા નહીં દંડ ફટકારવામાં આવશે તો બીજી તરફ એનઆરઆઈ ને પ્રોપર્ટી માટે ટેની જરૂરિયાત નહીં પડે અને ઇન્કમ ટેક્સ ભરવો હવે સરળ બની જશે કર નિયમ 2025 1 એપ્રિલ 2026 થી પ્રભાવી થઈ જશે અમલમાં મુકાશે કરદાતાઓએ પોતે પોતાની અપેક્ષાઓથી સારી રીતે પરિચિત થવા માટે પૂર્ણ સમય આપતા એક સરળીકૃત આયકર નિયમો અને પ્રપોત્રોને પ્રપોત્રોને આપવામાં આવશે નવા સરળીકરણ કરેલા ફોર્મ એવી રીતે રજૂ કરવામાં આવશે કે તેમાં કોઈ કઠિનાઈ નહી થાય જીવન જીવવાની સુગમતા હું પ્રસ્તાવ મૂકું છું કે કોઈ સાધારણ વ્યક્તિને મોટર દુર્ઘટનાનો અધિકરણ દ્વારા વ્યાજને આવકવેરામાંથી છૂટ આપવામાં આવશે અને કોઈ સ્ત્રોત પર કોઈપણ પ્રકારની આવકવેરાની કપાત નહીં થાય હું વિદેશ યાત્રા કાર્યક્રમ પેકેજ પર ટીસીએસ દરને કોઈપણ પ્રકારની રાશિ નિર્ધારણ વિના 20 ટા થી ઓછા કરીને 2 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકું છું.
તો ઇન્કમ ટેક્સ ભરવો હવે સરળ બની જશે અને તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે 31 ડિસેમ્બરની બદલે 31 જુલાઈ સુધી જે રિટર્ન છે તે ભરી શકાશે અને હવે જે ઇન્કમ ટેક્સ ભરવું જે છે તે સરળ બની જશે. ચેમ્પિયન એસએમએમીનું સૃજન અને સૂક્ષ્મ ઉદ્યમોને સહાયતા એમએસએમને વિકાસને એક મહત્વપૂર્ણ ઇંજનના રૂપમાં માન્યતા આપતા હું ચેમ્પિયન્સના રૂપમાં તેના વિકાસમાં સહાયતા માટે એક ત્રી આયામી દ્રષ્ટિકોણનો પ્રસ્તાવ કરું છું ઇક્વિટી સહાયતા હું ભવિષ્યના ચેમ્પિયન્સ તૈયાર કરવા માટે ચુનંતા માપદંડોને ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત 10હજ કરોડની એમએસએ સેમી વિકાસ નિધિ શરૂ કરવાનો પ્રસ્તાવ કરું છું. હું સૂક્ષ્મ ઉદ્યોગોની સહાયતાને જારી રાખવા અને જોખમ પુંજીગત તેની પહોંચ નાવવા માટે 2021 માં સ્થાપિત આત્મનિર્ભર ભારત નિધિમાં 2000 કરોડના ટોપઅપનો પણ પ્રસ્તાવ કરું છું હું નાના કરદાતાઓ માટે એક યોજના મૂકું છું
જેમાં નિયમ આધારિત સ્વચાલિત પ્રક્રિયાથી આવકવેરા નિર્ધારણ અધિકારી સમક્ષ આવેદન આપવાના સ્થળ પર ઓછા અથવા પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાનું સંભવ હશે જુદી જુદી કંપનીઓમાં પ્રતિભૂતિ આધારિત કરવાવાળા કરદાતાઓની સુવિધા માટે હું પ્રસ્તાવ મૂકું છું કે ડિપોઝિટરી નિવેશકી પ્રપત્ર 15છ અથવા પ્રપત્ર 15 જનો સ્વીકાર કરે તથા તેને સીધા જુદી જુદી કંપનીઓને ઉપલબ્ધ કરાવે કૃષિ ઉત્પાદનમાં વિવિધતા લાવવા ઉત્પાદકતા વધારવા ખેડૂતોની આવક વધારવા અને રોજગારના નવા નવા અવસર સર્જન કરવા માટે અમે તટવર્તી વિસ્તારોમાં નારિયળ ચંદન કોકો કાજુ જેવા ઉચ્ચ મૂલ્યોવાળી ખેતીને સહાયતા આપીશું પૂર્વોત્તરમાં અગરના વૃક્ષો અને પર્વતીય વિસ્તારમાં બદામ અખરોટ અને કુમાણી જેવા ફળોને પણ સહાયતા આપીશું ભારત વિશ્વમાં સૌથી મોટું નારિયળ ઉત્પાદક દેશ છે 10 મિલિયન ખેડૂતો સહિત લગભગ 30 મિલ લોકો પોતાની આજીવિકા માટે નારિયળ પર નિર્ભર છે.