Cli

પત્નીથી પંગો ના લેતા ભાઈ નહીતો હાલત કંઈક આ ભાઈ જેવી થશે વિડિઓ જોઈને લોકોએ લીધી મજા…

Bollywood/Entertainment

તમે જોયું હશે પોલીસ અપરાધીને હાથમાં હાથકડી લગાવીને જેલમાં લઈ જતા હોય છે પરંતુ અહીં ખુદ અપરાધી આગળ સામેથી પોલીસને ખીંચીને તેઓ જેલમાં જઈ રહ્યા છે અહીં તેની પાછળની પણ એક દિલચસ્પ હકની છે સાંભળીને પણ તમને મજા આવશે તો આવો જાણીએ એમની કહાની.

હમણાં સોસીયલ મીડિયામાં આ વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેમાં મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ કેમ જેલમાં આવવું પડ્યું ત્યારે તે યુવક કહે છે કઈ બોલવા નથી માંગતો એટલું કહીને પોલીસને ખીંચીને થાણામાં લઈ જતો નજરે પડે છે અહીં પોલીસ સ્ટેશનમાં આ યુવકની પત્નીની અરજી મળે છે યુવકની પત્નીએ લખ્યું હતું કે તેની મદદ કરવામાં આવે.

પતિને ન!શામાં જોઈને પત્ની એવી ભડકી કે પોલીસને બોલાવી લીધી આ ઘટના હાજીપુરની છે અહીં આરતી રાય નામની મહિલાએ પતિની ફરિયાદ પોલીસને કરી હતી મહિલાએ પતિં વારંવાર દરૂ પિત્રો હોવાની ફરિયાદ પોલીસમાં કરી હતી હકીકતમાં બિહારમાં દરૂબંધી છે અહીં ફરિયાદ મળતા પોલીસ મહિલાના પતિની તાત્કાલિક ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *