દેશભરમાંથી પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા કિસ્સા સામે આવતા રહે છે જેમાં ઘણીવાર પ્રેમી યુગલ પરીવારજનો ના હાથે ચડી જતા મામલો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે સોશિયલ મીડિયા પર એક એવો જ વિડીઓ ખુબ વાયરલ થયો છે જેમાં એક યુવક તેની બહેનના વાળ પકડીને રોડ પર ઘસેડતો જોવા મળે છે.
સમગ્ર ઘટના અનુસાર મધ્યપ્રદેશ ના હોશંગાબાદ ના બૈતુર માં આવેલી એક હોટેલમાં યુવતી તેના બોયફ્રેન્ડ સાથે રોકાયેલી હતી તેના ભાઈને ખબર પડી જતા તેનો ભાઈ હોટેલમાંથી પોતાની બહેનને વાળ પકડીને ટસડીને બહાર રસ્તા પર લઈ આવ્યો હતો દસ મિનિટ સુધી આ હંગામો રોડ પર ચાલતો રહ્યો અને આ દરમિયાન યુવતી નું બોયફ્રેન્ડ.
બે હાથ જોડીને કગરી રહ્યો હતો અને જણાવી રહ્યો હતો કે મારે એની સાથે લગ્ન કરવા છે યુવતી પણ લગ્ન કરવાની વાત ભાઈને કરતી જોવા મળી રહી હતી પરંતુ યુવતીનો ભાઈ એક વાત સાભંડવા પર રાજી ન હતો આ દરમિયાન આજુબાજુ ના લોકો પર નજીક આવતા નહોતા ભાઈ એ તેની બહેનને વાળ પકડી ઢસેડી તેના બાઈક પર બેસાડી હતી અને લઈ ગયો હતો આ સમગ્ર ઘટના નો.
વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયા બાદ ગંજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી નરેન્દ્ર સિંહ ઠાકુરે મિડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે યુવતી બોરદેહી ની હતી અને તેના ઘેર થી ભાગીને બૈતુલ આવેલી હતી પરીવારજનો ને જાણ થતાં જ તેનો ભાઈ તેને લેવા માટે આવ્યો હતો બંને પક્ષમાંથી હજુ સુધી પોલીસ ફરીયાદ કરવામાં નથી આવી.