અંગ્રેજોએ ભારતને કઈ હદે લૂટ્યું છે એનો અંદાજ લગાવવો આમ તો મુશ્કેલ છે. આપણા પૂર્વજોની પરસેવાની કમાણી અંગ્રેજો પોતાના સામ્રાજ્યને મજબૂત કરવા માટે વાપરી નાખી જેમે આપણને માત્ર ખોટા વાયદા આપ્યા અને બદલામાં આપણા દેશના સંસાધનોને ઉદયની જેમ ચૂસી લીધા કોઈનું હીરાથી લઈને સોનાના ભંડારો સુધી બધું જ લૂટીને તેઓ પોતાના દેશમાં લઈ ગયા પરંતુ હવે સમય બદલાયો છે મધ્યપ્રદેશના સિહોરનો એક પરિવાર એક સદી કરતાં પણ જૂનું દેવ વસૂલવા માટે આગળ આવ્યો છે આ લડાઈ માત્ર એક પરિવારના પૈસાની પરંતુ આપણા દેશના હાથમાં સન્માનની પણ છે જ્યારે અંગ્રેજોએ આપણી પાસેથી અબજો રૂપિયા લૂટ્યા હોય ત્યારે આ નાની રકમનો હિસાબ પણ બાકી રહેવો ન જોઈએ સવાલ એ છે કે શું આપણે હજુ પણ ઐતિહાસિક લૂટને ભૂલીને બેસી રહીશું કે પછી એક થઈને આપણે એક એક પૈસાનો હિસાબ માંગીશું આ લડાઈ લાંબી હોઈ શકે છે બ્રિટિશ સામ્રાજ્યએ ભારતની કઈ હદ સુધી લૂટ્યું એનો જીવતો જાગતો પુરાવો મધ્યપ્રદેશના સિહોરના એક પરિવાર પાસે આજે પણ સચવાયેલો 63 વર્ષના વિવેક રૂઠિયા નામના વ્યક્તિ 109 વર્ષ જૂના ચોપડા ખોલીને બેઠા છે
આ ચોપડો ખૂબ જ ખાસ છે જે બ્રિટિશ સામ્રાજ્ય માટે એવું કહેવાતું હતું કે એનો સુરજ ક્યારે આથમતો જ નથી એ ગોરાઓ આજે આ પરિવારના દેવાદાર નીકળ્યા છે બ્રિટિશ સરકારે સિહોરના પ્રતિષ્ઠિત વેપારી શેઠ જુમ્માલાલ રૂઠિયા પાસેથી 35,000 રૂપિયા ઉધારમાં લીધા હતા. વિચાર કરો કે એ જમાનાના 35હ000 રૂપિયા એટલે આજની કેટલી મોટી રકમ થાય જો કે અંગ્રેજોએ ભારત લૂટવામાં કઈ બાકી નહતું રાખ્યું અને ઉપરથી આપણા જ લોકો પાસેથી ઓછીના લીધેલા પૈસા ઓહયા કરી ગયા હતા દાયકાઓ વીતી ગયા અને અંગ્રેજો ભારત છોડીને ભાગી પણ ગયા પરંતુ શઠ જુમાલાલના પરિવારને રૂપિયા હજુ સુધી ચૂક્યા નથી હવે શઠ જુમાલાલના પૌત્ર વિવેક મુખિયાએ આ ઐતિહાસિક દેવાની વસૂલાત કરવા માટે બ્રિટિશ સરકારને કાયદાકીય નોટીસ ફટકારવાની પૂરે એ પૂરી તૈયારી કરી લીધી છે. આ લડાઈ માત્ર રૂપિયાની નથી પરંતુ પૂર્વજોની એ મહેનતની કમાણી છે
જે આ લૂંટારું સામ્રાજ્ય પચાવીને બેસી ગયું હતું. હવે સમય આવી ગયો છે કે બ્રિટિશ સરકારને યાદ અપાવવામાં આવે કે ભારત હવે હિસાબ માંગતા શીખી ગયો છે. હકીકત એ છે કે બ્રિટિશ રાજના એ અત્યાચારોના યુગમાં રૂઠિયા પરિવાર સિહોર અને ભોપાલ રજવાડાના સૌથી અમીર પરિવારો પૈકીનો એક હતો. સેઠ જુમ્માલાલ રૂઠિયાની વગ એટલી જબરજસ્ત હતી કે ખુદ અંગ્રેજ સરકારને ભોપાલ રજવાળાનો વહીવટ પાટા પર લાવવા માટે તેમની પાસે હાથ લંબાવવો પડ્યો હતો 1917 ના વર્ષમાં સેઠ જુમ્માલાલે બ્રિટિશરોને 35હ000 રૂપિયા ઉધાર આપ્યા હતા અંગ્રેજોએ પૈસા તો લીધા પરંતુ દાનત ખોટી હતી એટલે જ વર્ષો સુધી આ દેવું ચૂકવવાની તસ્તી સુધ્ધા ન લીધી દેવું આપ્યાને 20 વર્ષ પછી 1937 માં સેઠ જુમાલાલનું નિધન થયું જેની સાથે જ એ ઉધાર રકમ સરકારી ફાઈલોની નીચે દબાઈને રહી ગઈ દાયકાઓ સુધી આ વાત પર ધૂળજામતી રહી
પરંતુ હવે શઠ જુમાલાલના પૌત્ર વિવેક રૂઠિયાના હાથે આ ઐતિહાસિક પુરાવો હાથ લાગ્યો જે અંગ્રેજો આખા ભારતને પોતાનો ગુલામ ગણતા હતા એ જ ગોરાઓ સાહેબ ગોરા સાહેબો આજે એક ભારતીય પરિવારના દેવાદાર સાબિત થયા છે આ પરિવારે સાચવેલા સર્ટિફિકેટ પર 4 જૂન 1917 ની તારીખ વંચાય આસ સર્ટિફિકેટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે શઠ રામકિશન જસકરણ રૂઠિયા પેઢીના શઠ જુમ્માલાલે ઇન્ડિયન વોર લોનમાં 35,000 રૂપિયાનું યોગદાન આપ્યું હતું. એ રીતે તેમણે સરકાર અને સામ્રાજ્ય પ્રત્યે પોતાની વફાદારી દર્શાવી હતી આ દસ્તાવેજ પર ભોપાલના પોલિટિકલ એજન્ટ તરીકે ડબલ્યુએસ ડેવિસની સહી પણ છે વિવેક રૂઠિયા કહે છે કે જ્યારે તેઓ પરિવારના જૂના કાગળો ફંફોસી રહ્યા હતા ત્યારે અચાનક આ સરકારી પ્રમાણપત્ર એમના હાથે લાગ્યું હતું વિવેક લુઠિયાના પિતાએ કદાચ આ બાબતે ક્યારે લડત નહોતી આપી જો કે વિવેક લુઠિયાએ કાયદાકીય રસ્તો અપનાવવાનું નક્કી કરી લીધો છે તેઓ અત્યારના કાયદા મુજબ વ્યાજ સહિત આ રકમ વસૂલવા માટે મક્કમ છે જો 1917 થી 2026 સુધી એમ 109 વર્ષનું સાડાપટ લેખે પણ વ્યાજ ગણવામાં આવે તો આંકડો કરોડો રૂપિયામાં પહોંચે છે. આ રકમની સોનાના ભાવ સાથે સરખામણી કરવી જરૂર છે. 1917 થી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 3000 ગણો વધારો થયો છે એ હિસાબે આ રકમ અંદાજે 10 કરોડ રૂપિયાને પણ વટાવી જાય વિવેક રૂઠિયા અત્યારે આંતરરાષ્ટ્રીય કાયદા સમજવા માટે વકીલો સાથે ગંભીર ચર્ચાઓ કરી રહ્યા છે
જો કે સૌથી મોટો સવાલ એ છે કે શું આજના સમયનું બ્રિટન એ જૂના પાપ અને દેવાની જવાબદારી લેશે ખરું હજુ સુધી કોઈ સત્તાવાર રીતે કોઈ લીગલ નોટીસ મોકલવામાં આવી નથી પરંતુ રૂઠિયા પૂરે તાકાતથી એ તપાસી રહ્યા છે કે આજના બ્રિટન પાસે 109 વર્ષોના હિસાબની વસૂલાત કરી શકાય કે નહીં આ મામલો એટલો સરળ પણ નથી. બ્રિટન સરકારે પોતાને માફક આવે એ રીતે જ આંતરરાષ્ટ્રીય કાયદામાં ફેરફારો કરાવ્યા હતા. માત્ર એક વેપારીની વાત નથી હવે જાણવું જરૂરી છે કે અંગ્રેજોએ કેટલી લૂટ મચાવી હતી. એનસીઆરટીના પાઠ્યપુસ્તક એક્સપ્લોરિંગ સોસાયટી ઇન્ડિયા એન્ડ બિયોન્ડમાં અંગ્રેજોએ મચાવેલી લૂટ વિશે લખવામાં આવ્યું છે આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી રહી હતી જેના માટે મોટા પ્રમાણમાં રોકાણની જરૂર પડી હતી બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બની તો ભારતમાંથી ચોરવામાં આવેલી સંપત્તિના કારણે કઈ કશે એ શક્ય બન્યું હતું આ પાઠ્યપુસ્તકમાં લખવામાં આવ્યું છે કે અમેરિકન ઇતિહાસકાર વિલ દુરાનતેજ ભારતમાંથી ચોરાયેલી સંપત્તિ શબ્દોનો ઉપયોગ કર્યો હતો આ પાઠ્યપુસ્તકમાં વિલ વિલિયમ ડિગબીનો એક કોટ પણ લખવામાં આવ્યો છે. વિલિયમે લખ્યું હતું કે આધુનિક ઇંગ્લેન્ડ ભારતીય સંપત્તિના કારણે જ મહાન બન્યું હંમેશા વધારે શક્તિશાળી વ્યક્તિ કે દેશ પોતાની તાકાત અને કુશળતાથી એનાથી ઓછા શક્તિશાળીનું ધન લઈ લે છે.
આ પ્રકરણમાં લખવામાં આવ્યું છે કે ભારતીય અર્થશાસ્ત્રી ઉત્સાહ પટનાયક તાજેતરમાં અંદાજ આપ્યો હતો કે 1765 થી 1938 ના સમયગળા દરમિયાન ભારતમાંથી કેટલું ધન બહાર જવામાં આવ્યું હતું. આ ધનની રકમ 45 ટ્રિલિયન અમેરિકન ડોલર થાય જે 2023 માં બ્રિટનની જીડીપીના 13 ગણા થાય જો આટલું ધન ભારતમાં રોકાયું હોત તો ભારતને આઝાદી મળી ત્યારે આ એક અલગ જ દેશ હોત અંગ્રેજો ભારતમાંથી 45 ટ્રિલિયન ડોલર લઈ ગયા હવે તમે સમજો કે અત્યારે જીડીપીના મામલે નંબર વન અમેરિકા છે જેની જીડીપી 30.62 ટ્રિલિયન ડોલર છે ભારતની જીડીપી 4.13 13 ટ્રિલિયન ડોલર છે જેનાથી પટનાયકની એ વાત સમજાય છે કે જો 45 ટ્રિલિયન ડોલર ભારતમાં એ સમય જ રહ્યા હોત ને તો આપણા દેશની સ્થિતિ કઈક અલગ જ હોત આખરે આપણે જીડીપીના મામલે બ્રિટને પછાડી દીધું છે જો ભારત બ્રિટન પાસેથી બાકી તમામ રૂપિયાની વસુલાત કરે તો બ્રિટન સાવ કંગાળ થઈ જાય જો કે અત્યારે શક્ય દેખાતું નથી