અત્યારે બૉલીવુડ ઇન્સ્ટ્રીઝમાં ઘણા એક્ટર લગ્નના પવિત્ર સંબંધમાં જોડાઈ રહ્યા છે જેમાંથી હાલમાં વિકી કૌશલ અને કેટરીના કૈફની ખબરો ચારે બાજુ ફેલાઈ ગઈ છે બીજી બાજુ રાજકુમાર રાવ અને પદ્મલેખા સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ખબરો પણ ચાલી રહી છે એવામાં બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાને લઈને એક મોટી ખબર સામે આવી છે.
લગ્નના આ લિસ્ટમાં હવેબે સોનાક્ષી સિન્હાનું નામ પણ જોડાઈ ગયું છે મીડિયા રિપોર્ટ અનુસાર સોનાક્ષી સિન્હા સલમાન ખાન પરિવારની વહુ બનશે કેટલાક મીડિયાએ દાવો કર્યો છેકે સોનાક્ષી સલમાનના પરિવારના એક યુવકથી બહુ નજીક છે અને ઘણા સમયથી સોનાક્ષી તેની નજોડે રિલેશનશિપમાં પણ છે.
મીડિયામાં મુજબ સલમાનના પરિવારના આ સદ્દશ્યનું નામ બંટી સજદેહ છે અને સોનાક્ષી બંટી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે પરંતુ અહીં વાત કરીએ બંટી સજદેહની તો તેઓ સલમાનના નાના ભાઈ સોહેલ ખાનના સાળો છે અને સોનાક્ષી અને બંટીને સારી ફ્રેન્ડશીપ પણ છે બંને સાથે પાર્ટીઓમાં ઘણી વાર જોવા પણ મળ્યા છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન સોનાક્ષી સિન્હાએ જણાવ્યું હતું કે તેઓ જયારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે એમને એક યુવક સાથે સાચો પ્રેમ થઈ હતો પરંતુ કોલેજ પુરી થતા એમનું બ્રેકઅપ થઈ ગયું હતું તે રિલેશનશિપને ખુબજ સિરિયસ લીધું હતું જે પાંચ વર્ષ સુધી ચાલ્યું હતું અહીં સોનાક્ષીએ તે યુવકનો ખુલાસો કર્યો ન હતો પરંતુ લોકોનું કહેવું હતું તે બંટી જ હતો.
એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષીએ બંટીના વખાણ પણ કર્યા હતા બંટી સહજેદા સલમાન ખાન પરિવારથી સારો સબંધ પણ ધરાવે છે સોનાક્ષી સિન્હા પ્રથમ ફિલ્મ દબંગથી બોલીવુડમાં જોરદાર એન્ટ્રી મારી હતી હવે મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી સલમાનના ભાઈ સોહેલ ખાનના સાળા બંટી સાથે ટૂંક સમયમાં લગ્ન કરશે.