અર્જુન કપૂર અને મલાઈકા અરોડા બોલીવુડના પોપ્યુલર કપલમાંથી એક છે જયારે એમને પોતાન સબંધને બહાર લાવ્યા ત્યારે એમના ફેન ખુશ થઈ ગયા ત્યારથી આ જોડી પોતાના ઉંમરના અંતરને લઈને બહુ ચર્ચાનો વિષય રહેતી હતી પરંતુ આ જોડીને પસંદ વાળા માટે ખરાબ સમાચાર છે તેમ કહી શકાય તો આવો જાણીએ.
મીડિયા સૂત્રો મુજબ મલાઈકા અરોડા અને અર્જુન કપૂરે પોતાના સબંધને પૂરો કરવાનો ફેંશલો કરી લીધો છે બૉલીવુડ લાઈફના રિપોર્ટ મુજબ મલાઈકા અરોડા પોતાના ઘરે છેલ્લા છ દિવસથી નથી નીકળી તેઓ પુરી રીતે આઈસ્યુલેશનમાં ચાલી ગઈ છે ખબર મુજબ એક્ટર મલાઈકા અરોડા ખુબજ દુઃખી છે.
તેના કારણે થોડા સમય માટે બધાથી દૂર છે રિપોર્ટમાં એવું પણ બતાવાયું છેકે અર્જુન કપૂર આ દિવસોમાં એકપણ વાર મલાઈકાને મળવા નથી ગયા હમણાં રિયા કપૂરના ઘરે અર્જુન જોવા મળ્યા હતા જ્યાં રિયાના ઘરેથી મલાઈનું ઘર નજીક હોવા છતાં અર્જુન ત્યાં ગયા ન હતા અને મલાઈકાએ પણ ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાંથી કેટલીક તસ્વીર ડીલીટ કરી છે.