શાહરુખ ખાનની એક મુસીબત ઓછી નથી થતીને ત્યાં સુધી બીજી મુસીબત એમની સામે ઉભી થઈ જાય છે પરંતુ હવે લાગે છે શાહરુખ જોડેથી બોલીવુડના બાદશાહની ગાદી છીનવાની પણ તૈયારી થઈ ચુકી છે કારણ જે ડાયરેક્ટર શાહરુખની આગળ પાછળ ઘૂમ્યા કરતા હતા હવે એમણે જ શાહરૂખને આંખ બતાવવાનું શરૂ કરી દીધું છે.
મુન્ના ભાઈ પીકે અને થ્રિ ઇડિયટ જેવી હિટ ફિલ્મો બનાવી ચૂકેલા રાજકુમાર હીરાનીએ શાહરૂખને પોતાની ફિલ્મમાંથી બહાર નીકળી દીધા છે હીરાની પહેલા શાહરુખ સાથે મળીને એક ફિલ્મ બનાવી રહ્યા હતા જેનું નામ હતું મેડ ઈન ઇન્ડિયા આ ફિલ્મ માટે શાહરુખ અને હીરાની વચ્ચે બધું ફાઇનલ થઈ ચૂક્યું હતું.
પરંતુ લાસ્ટ મુવમેન્ટ પર આવીને હિરાનીએ શાહરૂખને હટાવિને વરુણ ધવનને સાઈન કરી લીધા આ વાત કોઈને હજમ નથી થઈ રહી કારણ કે હીરાની એમની ફિલ્મોમાં આજ સુધી મોટા સ્ટારને મોકો આપતા આવ્યા છે અને એજ આજ સુધી કોઈની હિંમત નથી થઈ કે તેઓ શાહરૂખને એમની ફિલ્મમાંથી નીકાળી શકે.
પરંતુ હિરાનીએ એવું કરી દીધું છે તેના પહેલા શાહરુખ 2018 માં ફિલ્મ હીરોમાં જોવા મળ્યા હતા જે પુરી રીતે બોક્સઓફિસમાં ફ્લોપ ગઈ હતી અત્યારે તો શાહરુખ એમની ફિલ્મ પઠાણનું શૂટિંગ કરી રહ્યા છે તેના શિવાય સલમાનની ટાઇગર થ્રિમાં ફિલ્મમાં પણ જોવા મળશે પરંતુ એક મોટા ડાયરેક્ટરે ફિલ્મથી હટાવવા ખ!રતાની નિશાની છે.