રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને અત્યારે એક મોટી ખબરર આવી રહી છે બ્રહ્માસ્ત્ર ની રિલીઝ બાદ પીવીઆર અને આઇનોક્સ લાઈવ સિનેમાઘરને 800 કરોડનું નુકશાન થઈ ગયું છે અચાનક અટલૂ મોટુ નુકશાને બધાના સ્વાશ અદ્ધર કરી દીધા છે હકીકતમાં આલિયા અને.
રણબીરની આ ફિલ્મને મિક્સ રીવ્યુ મળ્યા છે તેને લઈને આ 2 સિનેમાઘરોને 800 કરોડથી વધુનું નુકશાન થઈ ગયું છે બિઝનેશ ઇનસાઇડર ની ખબર મુજબ બ્ર્હમાસ્ત્રને લઈને ખુબ માહોલ બનાવાયો હતો પરંતુ જયારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ફિલ્મને ક્રિટીકે ખાસ ન બતાવી તેનાથી ફિલ્મને સીધી અસર થઈ.
તેનું પરિણામ એ આવ્યું કે પીવીઆર અને આઇનોક્સના શેર ધ!ડામ દઈને નીચે આવી ગયા અને રોકાણકારોને સીધું 800 કરોડનું નુકશાન ગયું પરંતુ બ્રહ્માસ્ત્રએ પહેલા દિવસે લગભગ 37 કરોડની કમાણી કરી છે આમતો ફિલ્મ માટે સારું છે પરંતુ રોકાણકારોના અહીં પૈસા ડૂબી ગયા છે.
400 કરોડના બજેટમાં બનેલી બ્રહ્માસ્ત્ર એ પોતાનથી ડબલનું નુકશાન કરવો દીધું છે ફિલનને હિન્દી સિનેમાની ડૂબતી નાવને પાછી તરવશે તેવું બતાવાઈ રહ્યું હતું પરંતુ રણબીરનું એક બયાન એમણે ખુબ ભારે પડી ગયું બ્રહ્માસ્ત્ર ફિલ્મને બાયકોટ ટ્રેન્ડ નડી ગયું છે તેને લઈને ફિલ્મને ખુબ નુકશાન ગયું છે.