Cli

જયારે ગિફ્ટ લેવા હતા ત્યારે બોયફ્રેન્ડ બનાવ્યો હતો સુકેશને હવે ખુદને બચાવવા જેકલીને પલ્ટી મારી…

Bollywood/Entertainment Breaking

10 કરોડના ગિફ્ટ જેની જોડેથી જેકલીને લીધા તે સુકેશની વિરુદ્ધ સબૂત આપી રહી છે અને આ કેસમાં સબૂતગાર બની રહી છે જેકલીન ગઈ કાલે દિલ્હીની ઇડી ઓફિસે પહોંચી હતી સવારે કેટલા કાગળ અને વકીલ સાથે જેકલીન ઇડીની ઓફિસે પહોંચી જેક્લીનથી ઇડી પુછતાજ કરી હતી કારણ કે સાત હજાર પાનાની ચાર્જશીટ બનાવવામાં આવી છે.

200 કરોડના ઠગાઈ કેશમાં તેમાં કહેવામાં આવ્યું છેકે જેકલીનને 10 કરોડની ગીફ્ટો આપી છે અને જેક્લીનના પરિવારને પૈસા પણ ટ્રાન્સફર કર્યા છે તેની ડીટેલ જેકલીનને પૂછવામાં આવી હતી હવે જેકલીન સુકેશને નથી જાણતી તે વાત પહેલા કહી ચુકી છે ત્યાદબાદ ઇડીએ જેકલીન અને સુકેશની કેટલીક તશવીરો મીડિયામાં નાખી હતી.

સુકેશ અત્યારે જેલમાં બંદ છે જેકલીન તેના કારણે જેકલીન ફસાઈ છે એટલે સ્વાભાવિક છે જેકલીને તેને સપોર્ટ નહી કરે તે સુકેશના વિરુદ્ધમાં સબૂત આપશે કારણ કે તેની ધપક્ડ થતા બચી શકશે કારણ કે અહીં જેકલીને કોઈ સ્માર્ટ બનાવની કોશિશ કરી તો જેકલીન ફસાઈ શકે છે એટલા માટે જેકલીન સુકેશ વિરુદ્ધ સબૂત ઇડીને આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *