બોલીવુડ ગ્લેમર અભિનેત્રી મલાઈકા એરોરા આજે પોતાનો 49 મો જન્મદિવસ ઉજવી રહી છે તેમને બોલિવૂડ સેલિબ્રિટીઝ થી લઈને ફેન્સ ઘણી બધી જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપી રહ્યા હતા પરંતુ આ લિસ્ટમાં સૌથી પહેલું નામ તેમના મિસ્ટર પરફેક્ટ અર્જુન કપૂરનું છે અર્જુન કપૂર એ મલાઈકા ને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું છે.
એના બર્થ ડેમાં ખૂબ જ પ્રેમ છે અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા બી ટાઉનમાં સૌથી શ્રેષ્ઠ કપલ છે આ લવબર્ડ મોટાભાગની પાર્ટીઓમાં ઇવેન્ટ મા સાથે જ જોવા મળે છે મલાઈકા અરોરા એ પોતાના જન્મદિવસ પર એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો.
અને એના બોયફ્રેન્ડ અર્જુન કપૂર મેચિંગ ડ્રેસ પહેરી હતી સામે આવેલા વિડીઓ માં મલાઈકાએ બ્લુ હોટનેશ ડ્રેસીસ તો અર્જુને પણ બ્લુ શર્ટ પહેર્યો હતો જેમાં તે બંનેની જોડી ખુબ જ સુંદર લાગી રહી હતી અર્જુન કપૂર એ પોતાના instagram એકાઉન્ટ પર પોતાની સાથે મલાઈકાની.
રોમેન્ટિક તસવીર શેર કરતાની સાથે કેપ્શન માં લખ્યું હતું કે હેપી બર્થ ડે ટુયુ બેબી તુંછે એવી જ બની રહેજે અને હંમેશા મારી બનીને રહેજે લવ યુ સાથે તેને મલાઈકા અરોરા પર પ્રેમ વરસાવ્યો હતો વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ શેર કરવા વિનંતી.