શુસ્મિતા સેન અને રોહમન શોલના બ્રેકઅપે સાચેજ ચાહકોનું દિલ તો!ડી દીધું આ વર્ષ આમ પણ બૉલીવુડ માટે કંઈ ખાસ ન હતો પરંતુ જતા જતા એક વધુ દર્દ દેતો ગયો ફેન શુસ્મિતા અને રોહમનની જોડીને ખુબજ પસંદ કરતા હતા બંનેની સમજદારી અને સબંધ લોકોને બહુ પસંદ આવી રહ્યો હતો પરંતુ અચાનક બંને અલગ થઈ ગયા.
જણાવી દઈએ બંને વચ્ચે 15 વર્ષનું અંતર છે છતાં બંનેનો સબંધ સારો રહ્યો શુસ્મિતા 46 વર્ષની છે અને રોહમન 30 વર્ષના તેમ છતાં બંનેનું પરફેક્ટ કપલનું ઉદાહરણ હતું શુસ્મિતાનાં ચાહકો ઈચ્છે છેકે કદાચ આ ખબર ખોટી હોય પરંતુ આ એક કડવી સચ્ચાઈ છે જયારે બંને લોકો પ્રેમમાં હોય ત્યારે અલગ થવું મુશ્કેલ હોય છે.
આ સબંધના પૂર્ણ વિરામ મુકતા શુસ્મિતા શેને તેની ચોખવટ સોસીયલ મીડિયા દ્વારા કરી હતી શુસ્મિતાએ બંનેનો એક ફોટો શેર કરતા કહ્યું હતું અમે પહેલા સારા મિત્ર હતા પછી સંબંધમાં આવ્યા હા અમે બંને હવે અલગ થઈ રહ્યા છીએ પરંતુ અમારો પ્રેમ મિત્રની જેમ કાયમ રહેશે તમારું શું કહેવું મિત્રો કોમેંટ કરવા વિનંતી.