Cli

બંને એકબીજાને પ્રેમ કરતા હતા પરંતુ ધોરણ 8ની એ વાતે બંનેનો જીવ લીધો…

Ajab-Gajab Breaking

તસ્વીરમાં દેખાઈ રહેલ કપલની કહાની તમારા રુંવાટા ઉભા કરી દેશે આ કહાની બિહારના મુઝ્ઝફરપૂર અંજલિ અમને વિવેકની 23 વર્ષની અંજલિ જયસ્વાલ અને 26 વર્ષના વિવેક કુમારનું અફેર ધોરણ 8થી ચાલી રહ્યું હતું બંને એકસાથે ભણતા પણ હતા બધું સારું ચાલી રહ્યું હતું અને બંને પોતાની દુનિયામાં મસ્ત હતા તેના પહેલા વિવેક એન્જીનીયરરિંગ કરવા.

જયપુર ચાલ્યો ગયો અને ત્યાંથી પણ બંનેની વાત લગાતાર થતી રહેતી હતી ત્યાં વિવેક જયપુરમાં હતો જયારે બિહારમાં આ અંજલિ સીએની તૈયારી કરવા લાગી કેટલાક સમય તો બધું ઠીક ચાલ્યું પરંતુ વાત ધીરે ધીરે બગડવા લાગી એક રાત્રે એવું થયું આ કપલ ભગવાનને પ્યારું થઈ ગયું બંનેં ધોરણ 8થી પ્રેમ કરતા હતા પરંતુ બંનેનો સબંધ પરિવાર.

વાળાને મંજુર ન હતો વિવેકથી વાત કરવા પર અંજલીના ઘર વાળા તેને ટોર્ચર કરતા હતા પરિવારના ટોર્ચરથી યુવતી જલ્દીમાં જલ્દી લગ્ન કરવા માંગી હતી પરંતુ યુવક થોડો સમય માંગી રહ્યો હતો પરંતુ બંનેની છેલ્લી રાત એટલે કે 24 તારીખના રોજ વાતચીત દરમિયાન ઝ!ગડો થયો આ ઝ!ગડાનું સમાધાન કરાવવા મિત્ર કોન્ફરન્સમાં પણ આવ્યો.

પરંતુ વાત કરતા કરતા વિવેક સુવા ચાલ્યો ગયો અંજલિએ વારંવાર ફોન કરવા છતાં વિવેકનો ફોન બંદ આવ્યો એટલે અંજલિએ ગુસ્સમાં આવીને ઓઢણીથી ખુદખુશી કરી લીધી સવારે જયારે વિવેકની આ વાતની ખબર પડી તો તેણે સાતમા માળની બિલ્ડીંગ પર કૂદીને ખુદખુશી કરી લીધી તેનાબાદ બાળપણની આ પ્રેમ કહાનીનો દુઃખદ અંત થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *