રણવીર કપૂરને દુલ્હો બનવામાં અને આલિયા ભટ્ટને દુલ્હનના ડ્રેસમાં જોવા માટે ફેન્સ બહુ ઉતાવળા છે બોલીવુડના આ પાવર કપલ ક્યારે લગ્ન કરી રહ્યા છે તેને લઈને સોસીયલ મીડિયામાં અલગ અલગ તારીખ નક્કી થઈ રહી છે એક રિપોર્ટની માનીએ તો એપ્રિલ મહિનામાં બંને લગ્નના સાત ફેરા લેશે પરંતુ એવું.
થઈ પણ ન શકે કારણ કે એપ્રિલ મહિનો આવવાંમાં હવે લાંબો સમય નથી અને બીજું એકે એમને રહેવા માટે તૈયાર થતું ઘર પાલી હિલમાં આવેલ પણ તૈયાર નથી એવામાં આલિયા અને રણવીરના લગ્નની કેટલીયે તારીખ સામે આવી ચુકી છે હવે એક નવી તારીખ સામે આવી છે પહેલા માનવામાં આવી રહ્યું હતું કે.
બંને ડિસેમ્બર 2022ના રોજ લગ્ન લેશે પરંતુ ઈ ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ ઓક્ટોમ્બર 2022 માં આલિયા અને રણવીર હંમેશા માટે એકબીજાના થઈ જશે ઈ ટાઇમ્સના એક સૂત્રનું કહેવું છેકે હકીકતમાં કોઈ નથી જાણતું કે આલિયા અને રણવીરના લગ્નની વાત આવતા તારીખ આગળ પાછળ કેમ થઈ રહી છે.
મુંબઈના પાલી હિલમાં આવેલ ક્રિષ્નારાજમાં રણવીર કપૂર અને અલલીયા ભટ્ટ રહેશે એમના ઘરની તૈયારી પણ હજુ ચાલુ છે એમણે આગળ જણાવ્યું કે ઘર હજુ પુરી રીતે તૈયાર નથી તેને પૂરું થતા હજુ લાંબો સમય લાગી શકે છે ઘર તૈયાર થયા બાદ જ બંને આ ઘરમાં શિફ્ટ થશે મીડિયા રિપોર્ટ મુજબ ઓક્ટોમ્બર 2022 માં બંને કપલ કરી શકે છે.