Cli

બૉલીવુડ સૌથી મોટા વિલેનનું દુઃખદ નિધન એમણે કર્યું છે અનેક મોટી ફિલ્મોમાં કામ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડથી અત્યારે એક દુઃખદ ખબર સામે આવી રહી છે બૉલીવુડ અને સાઉથ ફિલ્મોમના મશહૂર એક્ટર સલિમ ઘોસનું નિધન થઈ ગયું છે સલિમ એજ છે જેઓ શાહરુખ ખાનની ફિલ્મ કોયલ ગોવિંદાની ફિલ્મ મહારાજ અને બોબી દેઓલની ફિલ્મ સોલ્જરમાં વિલેન બનીને જોવા મળ્યા હતા સલિમ 70 વર્ષના હતા અને.

એમણે મુંબઈમા અંતિમ શ્વાસ લીધા સલીમને જાણનારા ત્યારથી જાણે છે જયારે એમને દૂરદર્શન સિરીયલ સુબાહ અને ભારત એક ખોજમાં જબરજસ્ત કામ કર્યું શારંસ અને મંથન જેવી ફિલ્મોમાં એમણે જે પોતાની કળાનું હુનર બતાવ્યું એને ક્યારેય ભુલાવી ન શકાય સલીમની ખાસિયત એ હતી કે તેઓ દરેક પાત્રમાં ઊંડા ઉતરતા હતા.

એમણે હિંદીથી લઈને તમિલ અને તેલુગુ સેકન્ડો ફિલ્મોમાં કામ કર્યું સલીમ એક માર્શલ આર્ટિસ્ટ પણ હતા અને થિએટરમાં મનોરંજન આપતા કલાકાર હતા સલીમ છેલ્લીવાર 2010માં રિલીઝ થયેલી વેલ ડન અબ્બામાં જોવા મળ્યા હતા તેના બાદ એમણે વર્ષ 2014 માંરાજ્યસભા ટીવીની સિરીઝ સંવિધાન માટે કામ કર્યું.

બહુ ઓછા લોકો જાણતા હશે કે સલીમ એક મોટા વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ હતા કેટલાય ન્યુઝ પ્રોમોમાં તમે એમની અવાજ પણ સાંભળતા હસો એમાંથી એક એનએડીટીવી પણ છે એક જબરજસ્ત કલાકાર છોડીને જતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડી છે એમના આત્માને ભગવાન શાંતિ આપે બસ એજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *