દેશભરમાં હોળી નો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે રંગબેરંગી કલર થી લોકો હોળી અને ધુળેટી ના આ પર્વ ને આનંદથી મનાવી રહ્યા છે શિગં ખજુર અને મિઠાઈઓ સાથે હોળીને પેટાવીને બીજા દિવશે એકબીજા પર રંગ ફેંકીને રંગ લગાવીને હોળીની મજા માણી રહ્યા છે જેમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ બાકી નથી કોઈ પણ તહેવારો ની.
ઉજવણી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ શાનદાર રીતે કરવામાં આવે છે દિવાળી હોય કે નવરાત્રી હોય કે ઉતરાયણ નો પર્વ હોય ફિલ્મ સીટી માં પણ રોનક જોવા મળે છે અને સેલેબ્સ પણ તહેવારોની મજા માણતા જોવા મળે છે બોલીવુડના ફિલ્મ સિતારાઓ પણ અલગ અલગ તહેવારો ની અનોખી રીતે ઉજવણી કરતા જોવા મળે છે.
ફિલ્મ સિટી માં પણ ધૂમધામથી હોળીની ઉજવણી આ વર્ષ દરમિયાન કરવામાં આવી રહી છે જેની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં અભિનેત્રી સોહા અલી ખાન કુનાલ ખેમુ નેહા ધૂપિયા અગ્યાદ બેદી ઈનાયા નુમી ખેમુ જેવા કલાકારો ધામધૂમથી હોળી ધુળેટીના રંગોમાં રંગાઈ ને એક ફિદા પર.
પીચકારીઓ થી રંગ છાટંતા જોવા મળે છે પોતાની સોસાયટીમાં નાના નાના બાળકોની સાથે મળીને સોફા અલી ખાન મસ્તી અને ધમાલ કરતી જોવા મળે છે સોહા અલી ખાન સફેદ કપડાઓમાં જોવા મળે છે તેને આ દરમિયાન ખૂબ જ મસ્તી કરી અને નાના નાના બાળકોને ગાલ પર કલર લગાવ્યો તો તેની પાછળ પિચકારી લઈને દોડતી જોવા મળી હતી.
તો આ દરમિયાન નેહા ધુપીયા પણ પોતાના પતિ સાથે અને પોતાના બાળકો સાથે હોળીની પિચકારી ભરી અને રંગ છાંટતી જોવા મળી હતી તો બીજી તરફ બોલીવુડના ઘણા બધા કલાકારો એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલાક વિડીયો અને તસવીરો શેર કરી છે જેમાં હોળીના રંગોથી એકબીજા પર રંગ લગાવી અને મજાક મસ્તી કરતા જોવા મળે છે.
જેમાં ટીવી સીરીયલ ઇન્ડસ્ટ્રીના પણ ઘણા બધા કલાકારો સામેલ છે તેવો પણ હોળી અને ધુળેટીના આ પર્વને ઈન્જોય કરતા જોવા મળે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ કલાકારો પોતાની સોસાયટીના નાના નાના બાળકો સાથે મળીને જે રીતે હોળી અને ધુળેટી ઉજવી રહ્યા છે તેની તસવીરો અને વિડીયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.