રાજુ શ્રીવાસ્તવના નિધન પર પરિવાર સાથે બૉલીવુડ કલાકાર પણ તૂટી ગયા છે તેઓ બૉલીવુડ ખુબ માનીતા હતા દરેક એક્ટર એમને ખુબ દિલથી પ્રેમ કરતા હતા અક્ષય કુમાર રાજુ શ્રીવાસ્તવના નિધન પર ખુબ દુઃખી છે અક્ષય અને રાજુ શ્રીવાસ્તવ વચ્ચે ખુબ સારો સબંધ હતો રાજુ ના નિધન પર.
અક્ષય કુમારે દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે જિંદગીભર ખુબ હસાવ્યા રાજુ ભાઈ તમે હવે ભગવાનને પ્રાર્થના છેકે તમારી આત્માને શાંતિ મળે અક્ષય શિવાય આજ્ય દેવગણ પણ રાજુ સરના નિધનથી ખુબ દુઃખી છે એમણે ટ્વીટ કરતા લખ્યું પોતાના જીવનકાળમાં તમે અમને સ્ક્રીન અને બહાર.
હસવાનું આપ્યું અને હસવાનો ઉપહાર આપ્યો તમારું અચાનક નિધન અમને ખુબ દુઃખી કરી ગયું ઈશ્વર તમારા પરિવારને દુઃખની ઘડીમાં ખુબ તાકાત આપે ઋત્વિક રોશન તો રાજુ ની કોમેડીના દીવાના હતા નિધનની ખબર સાંભળીને તેઓ અને એમનો પરિવાર ખુબ તૂટી ગયો છે ઋત્વિકે ટ્વીટ કરીને લખ્યું.
રાજુ શ્રીવાસ્તવ સર તમેં હંમેશા અમારા દિલમાં રહેશો પરિવાર સાથે મારી સંવેદનાઓ છે તેના શિવાય પણ અનેક સ્ટારરે દુઃખ વ્યક્ત કરીને રાજુ સર માટે દુઃખ વ્યક્ત કર્યું છે રાજુ શ્રીવાસ્તવના ગયાથી બોલીવુડમાં સ્ટેંડપ કોમેડીનો એક સૂરજ આથમી ગયો એમના આત્માને શાંતિ મળે તેવી ઇશ્વરને પ્રાર્થના.