મરાઠી અને બૉલીવુડ ફિલ્મોના દિગ્ગ્જ એક્ટર રમેશ દેવનું 93 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે તેની જાણકારી આપતા જણાવ્યું કે રમેશ દેવનું નીધન હદ!યરોગના હુ!મલાને કારણે થયું છે ગયા વર્ષે રમેશ દેવને જી એવોર્ડ માં જોવા મળ્યા હતા ત્યાં એમણે કહ્યું કે તેઓ 100 વર્ષો સુધી જીવશે જિંદગીને લઈને.
તેઓ બહુ પોઝિટિવ રહેતા હતા રમેશ દેવે મુંબઈના ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા રમેશ દેવની પત્ની સીમા દેવ પણ એક્ટર હતા એમની કેટલીયે હિટ ફિલ્મો રહી છે રમેશ દેવનો જન્મ કોલ્હાપુર મહારાષ્ટ્રમાં 30 જાન્યુઆરી 1929માં થયું હતો જણાવી દઈએ 4 દિવસ પહેલાજ એમણે પોતાનો 93મોં જન્મદિવસ મનાવ્યો હતો.
રમેશ દેવની પહેલી ફિલ્મ આરતી હતી રમેશે પોતાના કરિયરમાં કેટલાય મોટા દિગ્ગ્જ્જો સાથે કામ કર્યું છે જેમાંથી અમિતાભ બચ્ચન રાજેશ ખન્ના શત્રુઘ્ન સિન્હા અને ધર્મેન્દ્ર જેવા સ્ટાર સાથે કામ કર્યું હતું ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન એક્ટર અને તેઓ થિએટર આર્ટિસ પણ હતા એમને કેટલીયે હિન્દી.
અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો છે કરિયરની શરૂઆત રમેશે વર્ષ 1961માં કરી હતી અત્યારે સુધી 450થી વધુ ફિલ્મો અને 250 એડવર્ટાઈઝમાં કામ કર્યું હતું તેના સિવાય કેટલીક ફિલ્મોને પ્રોડ્યુસ પણ કરી ચુક્યા છે એમનું નિધન થતા પુરા બોલીવુડમાં શોકની લાગણી છવાઈ છે તમામ સ્ટાર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.