સાઉથના સ્ટાર મહેશ બાબુ એ એવું ચોંકાવનાર બયાન આપ્યું છેકે હવે તેના પર બબાલ મચેલ છે ગય છેલ્લા કેટલાક સમયથી સાઉથ પોતાના દમદાર અભિનય અને મેઘા બજેટ ફિલ્મોના કારણે દુનિયા ભરમાં છવાયેલ છે તેને કારણે કેટલાય બૉલીવુડ સ્ટાર પણ સાઉથની ફિલ્મોનો ભાગ બનવા લાગ્યા છે.
જયારે કેટલાય સાઉથના સ્ટાર પણ હિંદી સિનેમા વર્જનમાં આવી રહ્યા છે એવામાં સાઉથના સ્ટાર મહેશ બાબુએ એકે ઇવેન્ટ દરમિયાન સાઉથ ફિલ્મોમાં કામ કરવાને લઈને પૂછવા પર જણાવ્યું કે મને ઘણી હિન્દી ફિલ્મો ઓફર થઈ છે પરંતુ મારુ માનવું છેકે બૉલીવુડ મને લોન્ચ નહીં કરી શકે એટલે હું મારો સમય નથી બગાડવા માંગતો
મહેશ બાબુએ આગળ કહ્યું હું હંમેશાથી તેલુગુ ફિલ્મોમાં કામ કરવા માંગતો હતો અને પુરા દેશને સાઉથની ફિલ્મો બતાડવા માંગતો હતો હવે જયારે એવું થઈ રહ્યું છે ત્યારથી હું ખુબજ ખુશ છું એવું કહીને મહેશ બાબુએ પુરા બોલીવુડને હલાવી દીધું છે અહીં ઇવેંટ પર મહેશ બાબુએ કહી તો દીધું પરંતુ એમના આ.
બયાન પર બબાલ મચેલ છે અને એવામાં મહેશ બહુ એએસ પ્રોડયુસમાં પોતાની આવનાર ફિલ્મ મેજરમા કામ કરી રહ્યા છે અને આ ફિલ્મ 2008માં મુંબઈ આ!તંકવાદી હુ!મલા દરમિયાન શહીદ થયેલ મેજર સંદપિ ઉનીકૃષ્ણની જિંદગી પર આધારિત છે અને આ ફિલ્મના ટ્રેલરે જ લોકોમાં ખુબ ઉત્સુકતા વધારી દીધી છે.