ઓસ્કારથી બહાર થઈ સાઉથની RRR અને ધ કાશ્મીર ફાઇલ્સ લાંબા સમયથી કહેવાય રહ્યું હતું કે ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ માટે ત્રિપલ આર મોકલવી જોઈએ ફિલ્મનું પ્રદર્શન સારું છે ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી છે અને કમાણી મામલે પણ ફિલ્મ સારી છે સામે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ.
ફિલ્મને લઈને કહેવાય રહ્યું હતું કે ફિલ્મ ઓસ્કાર માટે પસંદગી પામશે બધાને હતું કે બંનેમાંથી કોઈ એક ફિલ્મ ઓસ્કાર માટે સિલેક્ટ થશે પરંતુ ઓસ્કાર તરફથી નોમિનેશનની જાહેરાત થઈ ત્યારે લોકો દંગ ત્યારે રહી ગયા ન ફિલ્મ ત્રિપલ આર કે નહીં ધ કાશ્મીર ફાઇલ્સ પરંતુ એક ગુજરાતી ફિલ્મને.
ઓસ્કાર માટે ઓફિસીયલી એન્ટ્રી આપવામાં આવી ફિલ્મનું નામ છે છેલ્લો શો અને આ ફિલ્મ ઓસ્કારની ઓફિસિયલ એન્ટ્રી છે મિત્રો આ ફિલ્મમાં કહાની એક નાના બાળકની છે બાળક સિનેમાને ખુબ પસંદ કરે છે બાળક કંઈ રીતે પોતાની મંઝિલ સુધી પહોંચે તે તેવું બતાવામાં આવ્યું છે.
તેના પહેલા પણ આ ફિલ્મને કેટલીયે ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવાઈ ચુકી છે ભારતમાં આ ફિલ્મ 4 ઓક્ટોમ્બરે રિલીઝ થવા જઈ રહી છે ગુજરાતમાં ખરખરે ગૌરવ કહેવાય કે જ્યાં બૉલીવુડ ફિલ્મો એન્ટ્રી ના મારી શકી સાઉથ ફિલ્મનો એન્ટ્રી ના મારી શકી ત્યાં એક ગુજરાતી ઢોલીવુડની ફિલ્મે સ્થાન લઈ લીધું છે.