Cli

ભારતની પ્રથમ મહિલા આઇપીએસ કિરણ બેદીને જોઈને ખુદને રોકી ન શકી બૉલીવુડ એક્ટર યામી ગૌતમ…

Bollywood/Entertainment

બૉલીવુડ એક્ટર યામી ગૌતમ રિયલ લાઈફ હીરો કિરણ બેદીને મળીને એટલી ખુશ થઈ ગઈ કે તેની ખુશીનો કોઈ પારજ ન રહ્યો યામી કિરણ બેદીને મળવા માટે કેટલી ઉતાવળી હતી તેનો અંદાજ તમે આ તસ્વીર જોઈને લગાવી શકો છો અને આ મુલાકાત બાદ યામી ગૌતમે કિરણ બેદી માટે એક એવી પોસ્ટ લખી.

જેણે તેનું દિલ જીતી લીધું પુંડચેરીની પૂર્વ લેફ્ટન એન્ડ ગવર્નર કિરણ બેદી ભારતની પહેલી મહિલા આઇપીએસ મહિલા છે કહેવાય છેકે જે પણ શહેરમાં એમની બદલી કરવામાં આવતી હતી ત્યાં ગુંડા બદમાશ પોતાની બદમાશી કરવાનું જ છોડી દેતા હતા યામી ગૌતમે પોતાની પોસ્ટ શેર કરતા લખ્યું જયારથી હું .

ચંડીગઢમાં મોટી થઈ ત્યારથી તમે મારી સૌથી મોટું પ્રેરણાઓ માંથી એક રહી છો અને એ ક્યારે નહીં ભૂલી શકું કે કંઈ રીતે તમારી હાજરી બાદ પૂરું ચંદીગઢ અનુશાસનમાં આવી ગયું હતું ડોર ટુ ડોર પોલીસ દરેક ઘરની નજરોમાં રાખતી હતી અને અમારી સુરક્ષા કર્યા કરતી હતી શહેરના દૂરના વિસ્તારોમાં પણ કડક.

નજરો રાખવામાં આવતી હતી ડોક્ટર બેદીથી મળતું સાચેજ એક સન્માનની વાત છે યામિની આ વાત સાંભળીને કિરણ બેદી પણ ગદગદ થઈ ગઈ બેદીએ લખતા કહ્યું કે તમે બહુ દયાળુ છો યામી હું બહુ ખુશ છુકે આપણને બંનેને આ રીતે મળવાનો મોકો મળ્યો યામી અને કિરણ બેદીની આ મુલાકાત પર લોકો પોતાનો ખુબ પ્રેમ વર્ષાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *