ગઈ કાલે સાંજે વરુણ ધવનના સૌથી ખાસ ડ્રાયવર મનોજનું નિધન થયું છે મનોજ વરુણ પરિવાર માટે વર્ષોથી કામ કરી રહ્યા હતા મનોજ ધવનના પરિવાના કેટલા નજીક અને કેટલા ખાસ હતા તે વાતનો અંદાજો વાતથી લગાવી શકો છોકે જયારે મનોજનું નિધન થયું ત્યારે મનોજ અને એમનો પરિવાર હોસ્પિલટમાં હાજર હતો.
વરુણ ધવન ખુદ મનોજને હોસ્પિટલ લઈને ગયા હતા બતાવવામાં આવી રહ્યું છેકે મનોજને અચાનક હ્ન!દયરોગનો હુ!મલો થયો ત્યારે તેઓ ડ્યુટી પર જ હતા વરુણ ધવન મનોજને બહુ માનતા હતા મીડિયાથી જોડાયેલ લોકો જાણે છેકે મનોજ વરુણ ધવનને પુત્રની જેમ માનતા હતા અને બિલકુલ પુત્રની જેમ પ્રેમ કરતા હતા.
હ્ન!દયરોગનો હુ!મલો થતા વરુણ ધવને મનોજને સીધા મુંબઈના મોટા અને મોંઘા લીલાવતી હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા પરંતુ ડોક્ટર એમની તમામ કોશિશો છતાં મનોજને ન બચાવી શક્યા મનોજના મોતથી વરુણ ધવન અને એમનો પરિવાર શોકમાં છે અત્યારે ઘરમાં શોકનો માતમ છવાઈ ગયો છે.
બધાને એવું લાગી રહ્યું છે એમણે પરિવારના ખુબજ નજીકી સદસ્ય ને ખોઈ દીધા છે અહીં મોડી રાત સુધી વરુણ અને એમનો પરિવાર હોસ્પિટલમાં મનોજ જોડે રહ્યો હતો પરંતુ મનોજનું નિધન થતા પરિવાર રડી પડ્યો હતો આજે મનોજનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે મનોજના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.