તાજેતરમાં પંજાબી લોકપ્રિય સિગંર શહેનાઝ ગીલના પરીવાર ને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી મળી હતી પંજાબી ફેસમ સિગંર સિંધુ મુછેવાલની હ!ત્યાં બાદ ઘણા પંજાબી સિંગર ને આવી ધ!મકીઓ થી પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડરનો માહોલ જોવા મળ્યો છે શહેનાઝ ગીલના પિતા સંતોકસિંહને ધ મકી આપી છેકે દિવાળી.
પહેલા એમાં ઘરમાં ઘુશી ને એમને મા રી નાખશે સંતોષ સિહંને ફોન કરીને એમને ખરાબ ગા!ળો આપી સાથે દિવાળી પહેલા એમની ઘરમાં આવીને હ:ત્યા કરી દેવામાં આવશે આ ધ!મકીના પગલે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભય જોવા મળી રહ્યો છે પહેલા સિંધુ મુછેવાલા બાદમા લોકપ્રિય સિગંર અલ્ફાજ પર હુમલો થયો હતો.
તે આજે પણ હોસ્પિટલમાંછે જે હની સિગં નો ભાઈ હતો આજે શહેનાજ ગીલ પંજાબમા સંગીત ક્ષેત્રે ખુબ મોટુ નામ ધરાવે છે શહેનાજ ગીલ ના પિતા સંતોષ સિંહ પર ગયા વર્ષે પણ હુ!મલો થયો હતો જેમાંતો એ બચી ગયા હતા પરંતુ આજે પણ એમને મારવાના સંદતર પ્રયાસો થઈ રહ્યા છે જેઓ ઘર.
છોડવા માટે મજબૂર થતા દેખાય છે સંતોષ સિંહ પોલીસમાં ફરીયાદ પણ નોંધાવી ચુક્યા છે પોલીસની તપાસમાં કાંઈ પુખ્તા સબુત હાથ આવ્યું નથી આ વચ્ચે શહેનાઝ ગીલનો પરીવાર આ જાનલેવા ધ!મકી થી ડરીને ઘર છોડવા માટે મજબૂર થયો છે પંજાબ ના સામાન્ય નાગરિકો પર પોતાની.
સુરક્ષા ને લઈ જોખમ અનુભવી રહ્યા છે લોકોનું માનવું છે જો સેલીબ્રિટીને આવી ધ!મકીઓ અપાતી હોય તો સામાન્ય નાગરિકો ની સુરક્ષાની શું ખાતરી આ પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ બેઠક ગોઠવી રહ્યા છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવો.