3 તારીખના રોજ સલમાન ખાનની ઈદ પાર્ટીમાં મોટા મોટા સ્ટારોનો જમાવડો જામ્યો મોટા મોટા સેલેબ્રીટી સલમાની ઈદ પાર્ટીમાં પહોંચ્યા હતા પરંતુ જયારે આ પાર્ટીમાં અચાનક કંગના રાણાવત પહોંચી તો લોકોને પોતાની આંખો પર ભરોસો ન થયો દિવસ રાત બોલીવુડની કાપણી કરતી કંગના રાણાવત એવી જગ્યાએ.
પહોંચી ગઈ જ્યાં તેના કટ્ટર દુશમન કરણ જોહરથી લઈને રણવીર સીંગ અને દીપિકા પાદુકોણ સુધી પહોંચ્યા હતા કંગનાને જૉઇને કેટલાય લોકો નવાઈ પામ્યા તો કેટલાય લોકોએ કહ્યું કે કંગનાનો અસલી ચહેરાનો પડદો ઊંચકાઈ ગયો છે એક યુઝરે તેના પર કહ્યું કે કંગનાની ફિલ્મ રિલીઝ થવાની છે એટલા તે સલમાનની પાર્ટીમાં પહોંચી ગઈ છે.
પરંતુ અહીં પાર્ટીમાં જોઈને કેટલાય લોકોએ કંગનાની પ્રસંસા પણ કરી માનવામાં આવી રહ્યું છેકે આ પાર્ટી દ્વારા કંગનાની બોલીવુડમાં નજીકના સબંધ બની શકે છે પરંતુ તમને કદાચ નહીં ખબર હોય કે કંગનાને સલમાન ખાન શાહરુખ અને અક્ષય કુમારથી સારા સબંધ છે કંગના બૉલીવુડમાં ભલે અનેક સ્ટારથી.
વિવાદમાં રહેતી હોય પરંતુ આ ત્રણ સ્ટારથી ક્યારેય વિવાદમાં નથી આવતી અને એજ કારણ છેકે આ ત્રણ પણ કંગના સામે એકપણ શબ્દ નથી બોલતા પરંતુ અહીં પાર્ટીમાં કંગનાને અચાનક જોતા લોકો ન કહેવાની કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં તમારા વિચાર જણાવી શકો છો.