Cli
હોસ્પિટલ માં બેબી બંપ બતાડતી જોવા મળી બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ, તમે પણ જોવો...

હોસ્પિટલ માં બેબી બંપ બતાડતી જોવા મળી બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ, તમે પણ જોવો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ માં છેલ્લા એક વર્ષથી લગાતાર હીટ ફિલ્મો આપનાર અને તાજેતરમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રથી પોતાના અભિનયને સાર્થક કરનાર એવી અભિનેત્રી આલિયા ભટ્ટ તાજેતરમાં પોતાની પ્રેગનેન્સી ને એન્જોય કરી રહી છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે થોડા સમય પહેલા પોતાના ઘેર કપૂર પરિવારમાં ગોદ ભરાઈ ની ઇવેન્ટ નું આયોજન કર્યું હતું.

જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા કલાકારો આવેલા હતા આ દરમિયાન રણબીર કપૂર અને આલિયા પોતે પોતાના ફોટોગ્રાફ પણ શેર કર્યા હતા બોલીવુડની ફિલ્મ બ્રહ્માસ્ત્ર થી કહેવાતી હિટ જોડી આલિયા ભટ્ટ તાજેતરમાં પોતાના બેબી બમ્પ સાથે હોસ્પિટલની બહાર જોવા મળી હતી તે હોસ્પિટલમાં.

ગુલાબી ગાઉન સાથે પોતાનું બેબી બમ્પ ફોન્ટ કરતી જોવા મળી હતી ચાહકો આલિયા ભટ્ટ ને જોવા ખૂબ આતુર રહેછે તો થોડા જ દિવસો માં આલીયા ભટ્ટ પોતાના મહેમાન સાથે જોવા મળશે રણબીર કપૂર પોતાના આવનારા બેબી ને લઈ ખુબ જ ઉત્સાહિત જોવા મળે છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *