બૉલીવુડ એક્ટર ધર્મેદ્ર અને એમના પૂરા પરિવારથી લોકોને બહું પ્રેમછે આ એકલી એવી ફેમિલી છે જેમાંથી લોકોને પોતાનાપણું લાગે છે ગામની ગલીઓથી બોલીવુડના પહાડો પર પહોંચેલ ધર્મેન્દ્રમાં ખુદને જોવે છે હવે એજ પરિવારમાંથી એક એવો પુત્ર આવી રહ્યો છે જેઓ બૉલીવુડ સ્ટારકિડને ધૂળ ચટાડવાની તૈયારીમાં છે.
આજના જમાનામાં એવો કોઈ સ્ટારકિડત નથી જેની માણસાઈ લોકો પસંદ કરતા હોય હવે એ સ્ટારકિડ્સને ધર્મેન્દ્રનો પૌત્ર ધૂળ ચટાડવા આવી રહ્યો છે બોબી દેઓલનો પુત્ર આર્યમાન જલ્દી ફિલ્મોમાં પગ મુકવાના છે 16 જૂનના રોજ બોબી દેઓલનો પુત્ર અર્યમાં 21 વર્ષનો થઈ ગયો દેખાવમાં તેઓ બિલકુલ 21 વર્ષના નથી લાગતા.
કારણ એમની પર્સનાલિટી બિલકુલ માચોમેન જેવી છે ઊંચાઈમાં તેઓ પિતા કરતા ઊંચા છે અને કદ કાઠીમાં તેઓ પિતાને માત આપે છે આટલી ઉમરે અર્યમાન શાહરુખ પુત્ર આર્યન અને સૈંઇના પુત્ર અબ્રાહમ અને અક્ષય કુમારના પુરે આરવથી પણ નાના છે પરંતુ આ ત્રણે સામે ઉભા રહી જાય તો તેઓ નાના બાળકો લાગશે.
પરંતુ અર્યમાનની સાચવણી બીજા સ્ટારકિડની જેમ નથી થઈ તેઓ ક્યારેય પારતોમાં નથી જતા મિત્રો સાથે બહાર ફરવા પર પણ એમના પર મનાઈ છે ધર્મેન્દ્રના સંસ્કાર જ એવા છેકે એમનું કોઈ પણ પૌત્ર પૌત્રી ઘરથી બહાર ત્યારે નીકળે છે જયારે એમને કોઈ કામ હોય બોલીવુડની પાર્ટીઓથી પણ તેઓ દૂર રહે છે મિત્રો આ મામલે તમે શું કહેશો.