બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ઈમરજન્સી ને લઇ ને ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે ફિલ્મ ઈમરજન્સી માં તે ઈન્દીરા ગાંધી નું પાત્ર ભજવી રહી છે જે ફિલ્મ ની પ્રોડ્યુસર પણ કગંના રનૌત પોતે છે પોતાની ફિલ્મ માટે તેને પોતાની તમામ સંપત્તિ ગીરવે મુકી દિધી છે.
તાજેતરમા ફિલ્મ ઈમરજન્સી નુ ફ્સ્ટ લુક સામે આવ્યું હતુ જેમાં કંગના રનૌત ઈન્દીરા ગાંધી ના લુક માં જોવા મળતી હતી જે જોઈ લોકો ખુબ ખુશ થયા હતા બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના ધારદાર નિવેદનો અને આક્રમકતા થી હંમેશા સંસ્કૃતિ અને સભ્યતા ની વાતો કરતી જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં તેને.
બુડા પોસ્ટના વોટરપાર્ક ની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે બિકીની પહેરી ને પાણીમાં મસ્તી કરતી જોવા મળી હતી ચહેરા પર ગોગલ્સ અને ગોળ ટોપી સાથે તેને બિકીની માં પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ડીપનેક માંથી ફોન્ટ કરીને પોઝ આપ્યા હતા તેની કાતીલાના અદાઓ શેર કરેલી તસવીરો માં.
તેની બહેના બાળકો સાથે તે મસ્તી કરતી જોવા મળી હતી સાથે તેને કેપ્સન માં લખ્યું હતું કે હું બાળકો સાથે વોટરપાર્ક ની મજા માળી રહી છુ હુ પાણીની વ્યક્તિ નથી અને તેને પાણી ગમે છે મને તે ગમે છે એટલે ખુબ મજા આવી આ પ્રેમ છે કંગના રનૌત ની આ હોટ અને બોલ્ડ તસવીરો પર ઘણા યુઝરો તેને.
ખુબ ટ્રોલ કરી રહ્યા છે યુઝરને જણાવ્યા મુજબ હંમેશા સંસ્કૃતિ અને સભ્યતા નું બીજાને જ્ઞાન આપતી ફાટેલા જીન્સ અને બિકીની પહેરીને અંગ પ્રદર્શન કરતી જોવા મળે આ કેવી સભ્યતા તો કંગના રનૌત આ દિવસોમાં પોતાના ફિલ્મ પઠાન ના નિવેદન બાદ પણ ખુબ ટ્રોલ થઈ છે તેને ફિલ્મ પઠાન ચાલી રહી છે.
એની મને ખુશી છે ફિલ્મ પઠાન ચાલવી જ જોઈએ ત્યારે બાદ તેને બીજા દિવશે પલટી મારી હતી અને પઠાન એક ફિલ્મ છે ભારતમાં તો જય શ્રી રામ જ ગુજંસે એમ કહીને પોતાનું નિવેદન ફેરવી નાખ્યું હતું એ વચ્ચે તાજેતરમાં આવેલી આ તસવીરો બાદ કંગના રનૌત ને યુઝરો ખુબ ટ્રોલ કરી રહ્યા છે.