Cli
અરબપતિ મુકેશ અંબાણીની દિકરી ઈશાને ભાણીયો આવ્યો, શુભેચ્છા આપવા રોડ પર લાગી લાંબી લાઈનો...

અરબપતિ મુકેશ અંબાણીની દિકરી ઈશાને ભાણીયો આવ્યો, શુભેચ્છા આપવા રોડ પર લાગી લાંબી લાઈનો…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં પોતાના બિઝનેસથી પોતાનું નામ એક બ્રાન્ડ બનાવનાર ભારતના સૌથી ધનવાન મુકેશ અંબાણી ની પ્રોપર્ટી થી કોઈ અજાણ નથી મુકેશ અંબાણી ના ઘેર અવાર નવાર લોકોની ભિડ જોવા મળે છે જીઓ ટેલીકોમ ના માલિક અબજોનો બિઝનેસ કરતા મુકેશ અંબાણી ની પ્રશનલ લાઈફ પર ચર્ચાઓ માં રહે છે.

અંબાણી પરિવારમાં ખુશીઓ એવી સેલીબ્રેટ થાય છે કે કરોડોનો ધુમાડો પલવાર માં થાય છે અંબાણી પરિવાર માં ફરી ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી એ ફુલ જેવા દિકરા ને જન્મ આપ્યો છે મુંબઈની સૌથી ખર્ચાણ હોસ્પિટલ માં પંદર વિદેશી સર્જનો ની દેખરેખમા ઈશા અંબાણી માતા બની હતી.

ઈશા અંબાણીની માતા બનવાની ખબર લોકોમાં ફરી વળતાં મુકેશ અંબાણી ના ઘર બહાર હજારો ની મેદની ઉમટી પડી હતી હાથો માં ફુલ અને ગિફ્ટ લઈ લે બિઝનેસમેન સેલીબ્રીટી અને રાજનેતાઓ લાંબી કતાર માં મુકેશ અંબાણી ના ઘેર બહાર જોવા મળ્યા હતા મુકેશ અંબાણી પોતાની દિકરી સાથે ભાણા ને લેવા માટે પહોંચ્યા હતા.

પચાસ ગાડીઓ ના કાફલા સાથે તેઓ પોતાના ઘેર શાનદાર અંદાજમાં પહોંચ્યા હતા દશ કીલોમીટર લાંબા રસ્તા માં ફુલો પાથરી ને પોતાના ભાણાના આગમનની તૈયારી ગોઠવવા મા આવી હતી જે દરમિયાન ત્રણસો થી વધારે ડીજે સાથે મુકેશ અંબાણીનો કાફલો પહોચંતા રસ્તા પર ટ્રાફિક જામ ની સ્થિતી સર્જાઇ હતી જે દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *