છેલ્લા કેટલાય મહિનાઓથી લગાતાર બિગબોસ શોને જે લોકો જોઈ રહ્યા છે એમને એવું લાગ્યું છેકે એમની સાથે ચીટિંગ થયું છે કારણ કે શોનો જે અંત હતો તેને ખોટી રીતે પૂરો કરવામાં આવ્યો વિનર ફિક્સ હતો બિગબોસ શો માટે એવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે તેજસ્વીના જીતવાથી કોઈ ખુશ નથી કારણ કે બધાનું કહેવું છે.
પ્રતીક સહેજપાલ શોના અશલી હકદારછે આ ટ્રોફીના અને તેજસ્વીને ફિક્સ વિનર બતાવવામાં આવી રહી છે સાથે એકતા કપૂરે પોતાની નાગિન ફિલ્મની એક્ટરની જાહેરાત કરી તેને લઈને આ રિપોર્ટ વધુ સાચી સંબિત થઈ હતી એવામાં આખરે પ્રતીક સહેજપાલે પોતાનું મૌન તોડ્યું છે તેજસ્વીને જીતવા પર.
તેજસ્વી વિનર થઈ ત્યારે પ્રતીકના કેટલાક વિડિઓ અને ફોટો સામે આવ્યા હતા ત્યારબાદ શોમાંથી બહાર આવ્યા અને કારમાં બેસી રહ્યા હતા ત્યારે એમની આંખો નમ જોવા મળી હતી હવે વિનરની ફિ!ક્સવાળી વાત પર પ્રતીકે પ્રતિક્રિયા આપતા કહ્યું હું તેના પર કોમેંટ નથી કરવા માંગતો કે અહીં જે રિઝલ્ટ હતું.
તે વ્યાજબી હતું કે અવ્યાજબી હતું હું ફક્ત મહેનત પર ધ્યાન આપું છું અને હું માનું છુંકે મેં ઘણી મહેનત કરી હું જીત્યો કે હાર્યો તે કોઈ માન્ય નથી રાખતું આગળ પ્રતીક કહે છે તેનાથી વધુ હું કંઈ નહીં કહી શકું અહીં તેજસ્વી વિનર બનતા તમામ એજ કહી રહ્યા છેકે આ વખતે ખોટી પસંદ અને ફિક્સ વિનર થઈ છે.