ગયા વર્ષે જાન્યુઆરી 2022 માં ધંધુકા શહેરના કિશન ભરવાડ નામના યુવકે એક ધર્મ ને ટાર્ગેટ કરીને એક વિડીઓ પોસ્ટ કર્યો હતો જેમાં ધર્મ વિશે ટીપ્પણીઓ કરવામાં આવેલી હતી જેના વિરુદ્ધ કેશ પણ નોંધાયો હતો અને જે બાબતે કિશન ભરવાડે માફી પણ માંગી હતી પરંતુ એ છતાં પણ કિશન ભરવાડની.
બાઈક સવાર બે યુવકોએ ગો!ળી મારી ને હ!ત્યા કરી નાખી હતી જેના બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા કિશન ભરવાડ ના બેનર હેઠળ ઠેર ઠેર સુત્રોચાર અને ન્યાય ની માગં ઉઠી હતી સમગ્ર ગુજરાતમાં કિશન ભરવાડ ની હ!ત્યા થી હાહાકાર મચી ગયો હતો લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જેના પડઘા મુખ્યમંત્રી ના કાર્યાલય સુધી પડ્યા હતા આ કેશને ગુજરાત એટીએસ માં સોપંવામા આવ્યો હતો કિશન ભરવાડ કેશમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એન આઈ પણ સામેલ હતી 25 જાન્યુઆરીના રોજ અમદાવાદના ધંધુકા માં બનાવ બાદ આ કેશમા ઘણા બધા ખુલાસાઓ થયા છે અને ઘણા આરોપીઓ ને.
પકડી લેવામાં આવ્યા છે આ મામલે સુપ્રીમ કોર્ટમાંથી સુનાવણી કરવામાં આવી હતી જેમાં આરોપી મૌલવી ની જામીન અરજી વિશે સુનાવણી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે આ મામલે જણાવ્યું હતું કે હવે હાઇકોર્ટમાં વિગતવાર આદેશ પસાર કર્યો છે રાજ્ય સરકારના વકીલ એ બે સપ્તાહનો.
સમય ગાળો માગ્યો હતો કાઉન્ટર માટે એક સપ્તાહ અને પ્રત્યુતર માટે એક સપ્તાહ જેમ બે સપ્તાહનો સમય આપવામાં આવે છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં સુનવણી કરવામાં આવશે આ મામલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી એ ખેડા માં નિવેદન આપતા જણાવ્યું હતું કે ધંધુકા કિશન ભરવાડ ના.
કેશમાં સામેલ આરોપીઓ ને બક્ષવામાં નહીં આવે એમને કડકમા કડક સજા આપવામાં આવશે પોલીસ રાજ્ય માં થી બે ચાર મામલામાં સજા આપવા માટે પ્રતિબંધ છે રાજ્ય સરકાર કોઈ પણ અપરાધીક ગતિવીધીઓ ને અંજામ આપનાર ને ચલાવી નહીં લે તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.