ટીવી શોની જાણીતી મશહૂર કોમેડીયન ભારતી સીંગ દેશભર માં જાણીતી છે તાજેતરમાં ગણપતિ બાપા ના પર્વમાં ભારતી સિંહે પણ પોતાના ઘેર ગણપતિ બાપા ની સ્થાપના કરી કરી હતી પણ વિવાદ જ્યારે ગણપતિ બાપા નુ વિસર્જન કરતા મિડીયા ના કેમેરાની દિશા ઘરના બિજા ભાગ પર પડી.
ત્યારે વિવાદ ઉભો થયો ભારતીના ઘેર ગણપતિ બાપા ની પ્રતિમા ના સાઈડમાં એકજ રુમ મા દા!રુનો બાર હતો જે વીડિયો માં જોતા લોકો રોષે ભરાયાં આને ખુબ વિરોધ કરતા મામલો બીચક્યો અને ઘણા લોકોએ આ ગણપતિ બાપા નુ અપમાન કહી ખુબ કોમેન્ટ કરી આટલેથી આ વિવાદ ના સમ્યો.
અને આગળ જતાં ઘણા લોકોએ કોમેડીનો ભારતી સિહં પર પોલીસ કેશ પણ નોંધાવ્યો જોકે આ પહેલા પણ પોતાના પતી સાથે સફેદ પાવડર કેશમાં એકાદ વર્ષ પહેલાં ખુબ વિવાદમાં ભરાઈ હતી ભારતી અને બદનામી સાથે જેલમાં પણ જાઉં પડ્યું હતું તાજેતરમાં બનેલી ઘટના પર પણ.
વિવાદ થયોછે ઘટનાને લઈને લોકોમાં ખુબ રોષ જોવા મળી રહ્યો છે હવે આ બાબતે પોલીસ શું પ્રતિક્રિયા આપેછે એ જોવું રહ્યું છે આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને આ પોસ્ટ પસંદ આવી હોય તો શેર જરુર કરજો અને આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે અમને કોમેંટમાં જણાવી શકો છો.