ભૂમિ પાંડેકર અભિનય સાથે સાથે એમના બોલ્ડ લુક ને લઈ ને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે સોશિયલ મીડિયામાં ભૂમિ વધારે ઓનલાઇન રહે છે અને એના ફોટા શેર કરતી હોય છે ખુબજ ફિટ અને સ્ટાઇલીશ ભૂમિ ફરી એક વાર એના ફોટા શેર કર્યો છે તેમાં તે ખુબજ બોલ્ડ લુક માં નજર આવી રહી છે.
ભૂમિ એ એના વેકેશન ના ફોટા શેર કર્યા છે ભૂમિ પાંડેકર આ ફોટો માં વેકેશન ની મજા લેતી નજર આવી રહી છે સામે અસલ ભૂમિ ઘણા ફોટા માં તેની કમર બતાવતી નજર આવી રહી છે એના ફોટા ને લોકો ઘણો પસંદ અને વખાણ કરી રહ્યા છે આ ફોટા માં ચાહકો જોરદાર કમેન્ટો કરી રહ્યા છે.
ફોટો જોઈ ને એવું લાગી રહ્યું છે કે ભૂમિ વેકેશન માં એમના મિત્રો સાથે ગયેલ હોય એવું લાગી રહ્યું છે તમે પણ એમના ફોટા જોઈ શકો છો
ભૂમિ આ ફોટો માં બીકીની પહેરી ને એનો ફોટો શેર કાર્યો છે એક નાનો વીડિઓ શેર કાર્યો છે એમાં તે દરિયા કિનારે મોજા ની લહેરો માં ખુશ થતી નજર આવી રહી છે.
પરંતુ વીડિઓ માં એમનો ચેહરો દેખાઈ નથી રહ્યો ભૂમિ પાંડેકર ટૂંકા કપડાં માં કાતિલ પોઝ આપી રહી છે ભૂમિ આ ફોટો માં ખુબ બોલ્ડ લુક માં નજર આવી રહી છે એનો આ ફોટો જોઈ ને લોકો દિલ હારી ગયા છે તે ખુબ સ્ટાઇલેસ લાગી રહી છે ભૂમિ બધા ફોટા માં ખાશ કરી ને બોલ્ડ લુક માં જ ફોટા શેર કરતી હોય છે.
એના આવા ફોટા લોકો ને ખુબ પસંદ આવે છે ભૂમિ પાંડેકર આ બીજા ફોટા માં એમના મિત્રો સાથે એન્જોય કરતી નજર આવે છે આ ફોટો માં પણ એ એમનું મસ્ત ફિગર બતાવી રહી છે આ ફોટો માં તે સુંદર દેખાય છે પાતળા કપડાં માં ભૂમિ નો સ્ટાઇલેશ લુક ચાહકો ને વધારે પસંદ આવી રહ્યો છે તે ખુબજ બોલ્ડ લુક માં છે.