જય જય ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો કે જ્યાં વીર જવાન કિશનસિંહ શિવુભા ગોહિલની અંતિમ યાત્રા માદરે વતન બગદાણાથી નાના ખૂટવડા નીકળી છે [સંગીત] વીર જવાન કિશનસિંહ ગોહિલે કલકત્તા હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા સમય 4 ડિસેમ્બર 2025 ના ગુરુવારના રોજ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
તેઓ 12 વર્ષથી આર્મી સપ્લાયરપુરમાં ફરજ બજાવી રહ્યા હતા. શહીદનો પાર્થિવદે ભાવનગર ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહુવાના બગદાણાથી નાના ખૂટવાળા સુધી શહીદ સન્માન યાત્રા કાઢવામાં આવી હતી તો વીર જવાન કિશનસિંહ ગોહિલની અંતિમ યાત્રા વખતેસ્થાનિક પોલીસ દ્વારા અને આર્મી જવાનો દ્વારા તેમને સલામી આપવામાં આવી છે તાઓ નજર કરીએ દ્રશ્યો પર કે જે ભાવનગરના મહુવાથી સામે આવ્યા છે