ભાવનગર શહેરમાંથી હાલ એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ સમીપ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી છે. મારી પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આગ ફાટી નીકળતા જે સમીર સમીપ કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં અનેક હોસ્પિટલો આવેલા છે જેનો કોલ છે તે ફાયર બ્રિગેડને મળ્યો હતો જેને લઈને ફાયર બ્રિગેડ તથા 108 નો ગોટો કાફલો છે તે અહીંયા પહોંચી ચૂક્યો હતો અને જે બાળકો છે હોસ્પિટલમાં આવેલા જે બાળકો છે નવજાત શિશુ છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છોસ્ક્રીન ઉપર ફાયર બ્રિગેડ દ્વારા નિસરણીનો સહારો લઈને જે હોસ્પિટલના જે બાળકો આવેલા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
તે તમામ દ્રશ્યો આપ પાછળ મારી પાછળ જોઈ રહ્યા છો. ભાવનગર શહેરમાં મોટી આગ જે છે તે ફાટી નીકળી છે જેને લઈને તંત્ર પણ દોડતું થયું છે. છેલ્લા લાંબા સમયથી જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અનેક આવી આગની ઘટનાઓ બનતી હોય છે તક્ષશિલા કાંડ હોય કે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન હોય ત્યારે આવી પાણીની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. આ ઘટનામાં એવું કહેવાઈ રહ્યું છે કે જે આ સમીપ કોમ્પ્લેક્સઆવેલું છે તેના પાર્કિંગમાં સૌપ્રથમ આગ લાગી હતી અને ત્યારબાદ આખી આગ છે તે સમગ્ર કોમ્પ્લેક્સમાં ફેલાઈ જવા પામી હતી. હાલ સ્થળ ઉપરથી તમે સીધા દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો ફાયર બ્રિગેડનો જે કાફલો છે તે આગ બુજાવવાની કોશિશ કરી રહ્યો છે તેના જે સાધનો છે તે લઈને આવ્યા છે
પરંતુ જો વાત કરવામાં આવે તો મારા કેમેરામેનને વિનંતી કરીશ તેવો દ્રશ્યો દેખાડશે ફાયર બ્રિગેડ માસે પાસે લાખો રૂપિયાના ખર્ચે ફાયર ફાઇટરો ખરીદ્યા છે પરંતુ હાલની સ્થિતિ એ પણ ફાયર બ્રિગેડના જવાનોને નિસરણીનો સહારો લઈને રેસ્ક્યુ ઓપરેશન કરવું પડે છે. ફાયરબ્રિગેડ દ્વારા તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે એક ફાયર ફાઇટર ખરીદવામાં આવ્યું હતું પરંતુ તે ફાયર ફાઇટર છે તે શોભાના ગાંઠિયાની જેમ પડ્યું છે જ્યારે ભાવનગર શહેરમાં 10દ માળના બિલ્ડીંગોને મંજૂરી આપી દેવામાં આવે છે પરંતુ જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવો પડે તેવી તંત્ર છે તેની કામગીરી છે તમે સીધા જ મારી પાછળ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો ફાયર બ્રિગેડનો મસ મોટો જે કાફલો છે તે અહીંયા ઘટનાસ્થળે પહોંચી ચૂક્યો છે
અને ફાયર બ્રિગેડના જે જવાનો છે તેઓના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી આવી રહ્યું છે આપ સીધા જતેના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો આ ફાયર બ્રિગેડનો કાફલો મોટી સંખ્યામાં તથા આ જે કોમ્પ્લેક્સ આવેલું છે સમીપ કોમ્પ્લેક્સ ત્યાં મોટી માત્રામાં હોસ્પિટલ ફાયરના જે જ અધિકારી છે તેઓ ઇન્ટરવ્યુ આપી રહ્યા છે સીધા જ તેઓ શું કહી રહ્યા છે તે તેની પાસેથી સાંભળશું શું કહી રહ્યા છે ફાયર અધિકારી સાંભળો ફાયર અધિકારીને સીધા જ તમે જે આ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો 108 સહિતનો મોટો જે કાફલો છે તેઓ પણ પહોંચી ચૂક્યો છે સાથે જ વાત કરવામાં આવે તો ભાવનગરના જે રાજકારણીઓ છે તેઓ પણ મોટી માત્રામાં અહીંયા પહોંચ્યા છે
પરંતુ ભાવનગર શહેરમાં આવી ઘટનાઓ બનતી હોય છે.આપણે સાંભળીએ શું કહી રહ્યા છે ફાયર અધિકારી કાળુબા રોડ ઉપર આવેલી એક બિલ્ડીંગમાં આગ લાગેલ હતી. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચેલ છે એમાં લગભગ 19 થી 20 માણસો ફસાયેલા હતા એને આપણે લેડરથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે અને આ કામગીરી પૂર્ણ કરેલ છે અને અત્યારે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે કઈ કેઝુલટી છે કોઈ એની અંદર કેઝ્યુલટી કોઈ નથી જે કાઈ માણસોને કાઢયા એ દર્દી લોકો છે અને
એને બીજી હોસ્પિટલમાં એડમિટ કરવા માટે લિફ્ટિંગ શિફ્ટ કર્યા છે આગ કઈ રીતના લાગી ગઈ આગ બેઝમેન્ટમાંથી આગ ચાલુ થઈ તી અને આખા બિલ્ડિંગમાં માં ઘૂસી તી અને એની હિસાબેસ્મોકને હિસાબે રેસ્ક્યુ કરીને બિલ્ડીંગ ખાલી કરવામાં આવેલ હતી. અચ્છા કીટ શું છે? અત્યારે પૂરી સ્થિતિ પૂર્ણ થઈ ગયેલ છે અને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. અચ્છા કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? 19 થી 20 માણસોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢીને બીજી હોસ્પિટલમાં લિફ્ટિંગ કરેલ છે.
અચ્છા પ્રદ્યુમનસિંહ ખાસ જો વાત કરવામાં આવે તો ભાવનગર આજે જે ફાયર કાફલો આવ્યો. તેઓ નિસરણીનો સહારો લઈને રેસ્ક્યુ કરતું હતું. આપણી પાસે લાખો રૂપિયાના ખર્ચે ફાયર ફાઇટર લીધું છે પણ તે શોભાના ગાંઠિયાની જેમ પડ્યું છે. શું કહેશો? કામગીરી ચાલુ છે અને એને હિસાબે જેટીtીટીએલ કરવાનું લેવાની રહે એ આપણને સરકાર આપે છે ઓર્ડર થઈ ગયેલ છે.
નવું ફાયર ફાઇટર આવ્યું છે તેનો આજે કોઈ ઉપયોગ થયો છે કે કેમ? એ રેસ્ક્યુને કામગીરી માટે ઉપયોગ કરવામાં આવેલ છે. તો આપણે સાંભળ્યા હતા ભાવનગરના ફાયર અધિકારી તેઓ કહી રહ્યા છે કે જે નવું ફાયર ફાઇટર આવ્યું છે તેની ઉપર આપણે સવાલ કર્યા ત્યારે ગોળ ગોળ જવાબ તેઓ આપી રહ્યા છે. જોવું રહ્યું લાખો રૂપિયાના ખર્ચે તંત્ર દ્વારા ફાયર બ્રિગેડના સાધનો ખરીદવામાં આવે છે. પરંતુ જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવો પડે તેવી ભાવનગર તંત્રની ગંભીર બેદરકારી છે
તે અવારનવાર સામે આવતી હોયછે. લાખો રૂપિયાના ખર્ચે જે ફાયર ફાઇટર ખરીદવામાં આવ્યું છે તેનો આજે કોઈ ઉપયોગ નથી થઈ શક્યો માત્ર જે ફાયર બ્રિગેડની ઓફિસ આવેલી છે ત્યાં પાછળના ભાગે શોભાના ગાંઠિયાની જેમ પડ્યું છે તેનો પણ વિસ્તૃત અહેવાલ છે તે અમે તમના અમારા નવજીવન ન્યુઝના અહેવાલમાં અમે તમને બતાવશું ફાયર બ્રિગેડ દ્વારા હાલ જે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.
કુલિંગની પ્રક્રિયા છે તેઓ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ જે પાર્કિંગમાં જે આગ લાગી છે તેને પણ કુલિંગ કરવા માટેની જે સમગ્ર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છેજેના આપ સીધા જે જે દ્રશ્યો છે તે અહીંયા નિહાળી શકો છો. ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા પણ મહેનત કરીને જે સમગ્ર આગ ઉપર જે છે તે કાબુ મેળવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે.
આ કોમ્પ્લેક્સ છે તે ધમધમતું કોમ્પ્લેક્સ છે કહી શકાય કે રોજબરોજ હજારો લે જે દર્દીઓ છે તે અહીંયા આવતા હોય છે.સાત સાત થી આઠ જેટલી હોસ્પિટલો છે તે આ કોમ્પ્લેક્સમાં આવેલી હોય જેને લઈને કોઈ હાલ સુધીમાં તો અત્યારે કોઈ ઇંજર્ડ થયા હોય કે કોઈને ઈજા થઈ હોય તેવું સામે નથી આવ્યું પરંતુ જ્યારે સમગ્ર જે આ ફાયર બ્રિગેડ દ્વારા જેરેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તે પૂર્ણ થશે ત્યારબાદ જ ખબર પડશે કે કેટલા લોકો ઇન્જર્ડ થયા છે
નથી થયા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો લેબોરેટરીના જે દ્રશ્યો છે તેમાં પણ વધુ માળાના ગોટે ગોટા જે છે તે નીકળી ચૂક્યા હતા જેને લઈને પણ લેબોરેટરીના લોકો દ્વારા અફરાતફરીનો જે માહોલ છે તે મમચી જવા જવા પામ્યો હતો પાછળ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો જેઓ આ લોકોના જે સગા સંબંધીઓ છે તેઓ પણ મોટી માત્રામાં અહીયા આવી ગયા છે સાથે જ આપણે જે આ પાર્કિંગ વિસ્તાર છે ત્યાં તમને મારા સીધા દ્રશ્યો બતાવીશ જે ધુમાડાના જે ગોટે ગોટા નીકળ્યા હતા જેનેલઈને આખું જે આ કોમ્પ્લેક્સમાં અહીયા આગ ફાટી નીકળી હતી
તે તમે સીધું જ તમે છે તે અહીંયા જોઈ શકો છો આજે ઉપર પણ મારા કેમેરામેન છે તે તમને દ્રશ્યો બતાવશે ધુમાળાના ગોટા લઈને જે આખું કોમ્પ્લેક્સ છે તે આગની જ્વાળામાં ફેલાઈ જવા પામ્યું હતું પરંતુ ફાયરના અધિકારો જ્યારે અહીયાં પહોંચ્યા હતા ત્યારે તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આપ સીધા જ તેના જે પાર્કિંગના જે છે તે દ્રશ્યો હું તમને દેખાડવાના પ્રયત્ન કરીશ. આ પાર્કિંગનો આખો જે વિસ્તાર છે જે સમીક કોમ્પ્લેક્સ આવેલું છે ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આ તેના દ્રશ્યો છે.અન્ય પણ ફાયર બ્રિગેડ દ્વારા જે અત્યારે કામગીરી કરવામાં આવી છે તે પણ હું તમને બહાર જઈને બતાવીશ.
ફાયર બ્રિગેડ દ્વારા 19 જેટલા જે બાળકો છે 19 જેટલા જે લોકો છે તેઓનું હાલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે તેવું જે ફાયર અધિકારી છે પ્રદ્યુમનસિંહ તેમના દ્વારા મીડિયાને છે તે જણાવવામાં આવ્યું હતું તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો અમે જે કહી રહ્યા હતા કે ફાયર બ્રિગેડ દ્વારા માત્ર જે છે નિસરણીનો ઉપયોગ જે કરવામાં આવ્યો હતો જેને લઈને તેઓ પણ આ તમે સીધા તેના દ્રશ્યો છે
તે તમે જોઈ રહ્યા છો આપણી સાથે ભાવનગરના મ્યુનસિપલ કમિશનર છે તેઓ જોડાયા છે શુંકહી રહ્યા છે મ્યુનસિપલ કમિશનર એન કે મીણા શું કહેશો મોટી આગ આગ લાગી છે ભાવનગરમાં આરામથી ભાઈ તમને દેખાય છે કેજીપ્લસ 3 ની બિલ્ડીંગ હતી હોસ્પિટલની એમાં હવે કયા કારણ સર આગ લાગી છે પણ એમાં કોઈને કોઈ તો નુકસાન નથી જે બધા લોકો હતા એમને નકાળ લેવામાં આવ્યા છે
સાથે સાથે આપણી ફાયરની કી તમામ વ્યવસ્થા છે તો કોઈને પણ કોઈ જાનમારો નુકસાન કેવું નથી બધા લોકોને આપણે નકાળ લેવામાં આવ્યા છે અચ્છા સાહેબ જો વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડ માટે આપણે લાખો રૂપિયાના ખર્ચે સાધન ખરીદવામાં આવ્યું હતું પરંતુ તેનો આજે કોઈ ઉપયોગ નથી થયો સાહેબઆપ આ બાજુ જુઓ કેમેરો લઈને આ બાજુ આપણે કેમેરા લઈને સાહેબ જોયું ફાયર બ્રિગેડ દ્વારા 60 લાખ રૂપિયાના ખર્ચે સાહેબ સાધન ખરીદ્યું હતું પરંતુ સાદી જે નિશણી છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે
સાહેબ આ 10 માલની આપણે મંજૂરી આપીએ છીએ જ્યારે ગંભીર દુર્ઘટના થશે તો શું નિશરણી લઈને આપણે ઉપર પહોંચશું સાહેબ ન તમે આપણે જોઈ શકો છો કે બધી મશીનરીની ફાયરની એવી છે અહિયા જે બધી એજ કામમાં લેવામાં આવી રહી છે અછા તો નિશણી લઈને આજે આગ તંત્રની આ જે ગંભીર બેદરકારી છે તે સામે કહી શકાય આપણે અત્યારે જે ફોકસ છે કે આપણે જે આગ અહિયાથી જે કંટ્રોલમાં છે બીજો બધા ઇશયુછે આપણે ચેક કરી લઈશું બધા તો આપે સાંભળ્યા હતા ભાવનગરના મ્યુનસિપલ કમ કમિશનર તેઓ કહી રહ્યા છે
અમે કામગીરી કરી રહ્યા છે નિશાણી દેખાડી રહ્યા છે જ્યારે લાખો રૂપિયાના ખર્ચે સાધનો ખરીદવામાં આવતા હોય છે ત્યારે તેનો જો કોઈ ઉપયોગ ન થતો હોય તો તંત્રની ઘોર બેદરકારી કહી શકાય આમ ભાવનગર શહેરમાં જો સુરતનો રાજકોટનો ટીઆરપી કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય તેવો જ્યારે મોટો કાંડ સર્જાશે ત્યારે ભાવનગરની પરિસ્થિતિ શું થઈ શકે છે તે તમે આની ઉપરથી અંદાજો લગાવી શકો છો જોવું રહ્યું આગામી સમયમાં હવે કેટલા લોકોને ઈંજા થઈ છે કેટલા લોકો ઇન્જર્ડ થયાછે તે જ્યારે આ કાબુમાં આવશે ત્યારે જ ખબર પડશે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યુઝ ભાવનગર [સંગીત]