Cli
મીડિયા ને જોઈને પોઝ આપવા લાગ્યો ભારતી સિંહનો પુત્ર ગોલા, ભારતી પૂત્ર ગોલા સાથે આવતા મિડીયાને જોતા...

મીડિયા ને જોઈને પોઝ આપવા લાગ્યો ભારતી સિંહનો પુત્ર ગોલા, ભારતી પૂત્ર ગોલા સાથે આવતા મિડીયાને જોતા…

Bollywood/Entertainment Breaking

ભારતની મશહૂર કોમેડિયન ભારતીસિહં અવાર નવાર પોતાના પુત્ર ગોલા સાથે લોકોની વચ્ચે આવતી રહે છે એનો પુત્ર ગોલા ને પણ બોલિવૂડ ના અભિનેતા સહીત ઈન્ડસ્ટ્રી ના ઘણા એક્ટર ખુબ પસંદ કરેછે તે કપીલ શર્મા શોના સેટ પર પણ ગોલાની સાથે જોવા મળી હતી તાજેતરમાં એક મોલ બહાર તે ગોલા.

સાથે ક્યાંકથી પરત ફરતી દેખાઈ હતી તે કહી રહી તે હવે ઘેર જાઈએ છીએ મારા ગોલાને મચ્છર ઉપાડીને લઈ ના થાય એટલે એને ઘેર લઈ જાઉં છું ભારતી સિંહ મિડીયા ની સામે પણ મજાક કરવાનું ભુલતી નથી તો ગોલા પણ કેમેરા જોઈને પોઝ આપી રહ્યો હતો ભારતી સિંહે ઘણા ઓછા સમયમાં પોતાના અભિનય થી.

લોકોને ખુબ હસાવ્યા ઘણા એવોર્ડ પણ મેળવ્યા ધ ગ્રેટ ઇન્ડિયા લાફ્ટર ચેલેન્જ સીઝન 4 2008 માં તેને ટોપ 4 ફાઈનાલિસ્ટમા સ્થાન પણ મેળવ્યુ હતુ સાથે ઘણા કોમેડી શોમાં તેણે જજ તરીકે પણ કામ કર્યું હતું તેમણે જીવનમાં ખૂબ સંઘર્ષ થકી પોતાનુ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું ધ કપિલ શર્મા શોમાં તેને ખુબ સરસ અભિનય કર્યો હતો પણ શો મેકર.

સાથેના સંબંધો બગડવાથી તેને આ શોને અલવીદા કહ્યું હતું આ દિવસોમાં ભારતીસિહં પોતાના પુત્ર ગોલાની સાથે સમય વિતાવવો વધારે પસંદ કરેછે તે થોડા સમયથી અભિનય જગત થી દુર છે પરંતુ સોસીયલ મિડીયા પર એના આજે પણ લાખો ચાહકો છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *