Cli
bhabhi video viral

ભગવદ ગીતાના પાઠ દરમિયાન આ ભાભીએ કર્યા ખરાબ ઇશારા, કેટલીક વાર હોઠો વડે તો કેટલીક વાર આંખ વડે કરતી હતી આવા ઇશારા…

Life Style

લાજ અને શર્મ આ શબ્દોને સ્ત્રીનું સાચું ઘરેણું માનવામાં આવતું હોય છે પરંતુ આજના યુગમાં સ્ત્રીઓ જાણે આ શબ્દોને ભૂલી જ ગઈ હોય એમ વર્તન કરતી જોવા મળતી હોય છે. મોર્ડન બનવાના ચક્કરમાં આજની યુવતીઓ ધર્મ અને સંસ્કારની સાથોસાથ જે તે સ્થળ અને આસપાસના લોકોની મર્યાદા પણ ભૂલી જઈ ખરાબ વર્તન કરતી જોવા મળી રહી છે.

આજના આ સોશિયલ મીડિયા યુગમાં ઘણા એવા વિડિયો સામે આવતા હોય છે જે સ્ત્રી જાતિને શર્મસાર કરતા હોય છે.
હાલમાં આવો જ એક વીડિયો સામે આવતા ફરી સોશિયલ મીડિયા પર હોબાળો જોવા મળી રહ્યો છે.

હાલમાં એક યુવાન મહિલાનો વિડિયો સામે આવ્યો છે. ગુલાબી કલરની સાડી, માથા પર લાજનો ઘૂંઘટ ઓઢી આ મહિલા એવી હરકત કરી રહી છે જે જોઈ કોઈપણ શરમાઈ જાય. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભગવદ્ ગીતાના પાઠ દરમિયાન મહિલા ક્યારેક પોતાની આંખો ઉલાળી રહી છે તો ક્યારેક પોતાના હોઠ સાથે રમત કરી રહી છે.

જો કે આ વીડિયો વાયરલ થયા બાદ તરત જ મહિલા વિરૂદ્ધ પગલા લેવામાં આવ્યા અને તેના બધા વાળ કાપી દેવામાં આવ્યા હતા. હાલમાં આ મહિલાનો બીજો વિડિયો સામે આવ્યો છે જેમાં તે વાળ વિના એક વિધવા જેવી સાધારણ લાગી રહી છે. જો કે આ વીડિયોની હકીકત વિશે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *