Cli

હદથી વધુ બોલ્ડ થઈ તમારી બાલીકાવધૂ ની સીધી સાદી આનંદી તસ્વીર જોઈ હોશ ઉડી જશે…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

ટીવીની લોકપ્રિય બાલિકા વધુ સીરીયલમાં આનંદીનો બાળપણનો રોલ નિભાવનાર અવિકા ગૌર ઘરે ઘરે મશહૂર થઈ ગઈ હતી એક્ટરનો સુંદર ચહેરો અને તેનોઅ અભિનય લોકોને ખુબજ પસંદ આવી ગયો હતો પરંતુ હવે તમારી આનંદી પહેલાથી વધુ ગ્લેમર્સ થઈ ગઈ છે જેની હાલમાં કેટલીક બોલ્ડ તસ્વીર સામે આવી છે.

તમારી પ્યારી બાલીકાવધૂ હવે 24 વર્ષની થઈ ગઈ છે એક્ટરનનું સમય સાથે લુકમાં પણ ખુબજ બદલાવ આવી ગયો છે જેનું સબૂત અવિકા ગૌરનું ઇન્સ્ટાગ્રામ અકાઉંટન છે આનંદી પહેલા કરતા વધુ સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે હોટ તસ્વીર શેર કરીને ફેન્સના દિ!લના ધબકારા વધારી દેછે અવિકાએ ગયા દિવસો કરતા હવે ખુબ વજન ઓછો પણ કર્યો છે.

તેના બાદ સોસીયલ મીડિયામાં ટ્રાન્સફોર્મસ લુકની ચર્ચાઓ ખુબજ થઈ હતી અવિકાએ એકથી એક હોટ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી રહી છે એક્ટર ટીવી સિરિયલ કરતા હવે સોસીયલ મીડિયામાં ફેન્સથી વધુ જોડાયેલ છે અવિકા આનંદીનો રોલ નિભાવ્યા બાદ સસુરાલ સિમરનકા સીરીયલમાં રોલ નિભાવતા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *