બોલીવુડની સુપર સ્ટાર રવીના ટંડન લાંબા સમય બાદ સાઉથની આવનાર ફિલ્મ કેજીએફ 2માં જોવા મળશે આ ફિલ્મમાં સાઉથના સુપર સ્ટાર યશ સાથે જોવા મળશે પ્રશાંત નીલનાં નિર્દેર્શનમાં બનેલ આ ફિલ્મ 14 એપ્રિલના રોજ તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ જવા રહી છે તેના પહેલાની કેટલીક તસ્વીર સામે આવી છે.
હાલમાં જ કન્નડ સુપર સ્ટાર યશ અને એક્ટર શ્રીનિધિ શેટ્ટી અને નિર્દેર્શક પ્રશાંત નીલ મુંબઈ પહોંચ્યા હતા ફિલ્મના પ્રમોશનમાંથી ટાઈમ નીકળીને રવીના ટંડને પોતાના ઘરે એક પાર્ટી આપી હતી જેની કેટલીક ફોટો અત્યાર સામે આવી છે પાર્ટીમાં યશ રવીના ટંડન પ્રશાંત નીલ શ્રીનિધિ અને રાધિકા પંડિત જોવા મળી રહ્યા છે.
આ દરમિયાન કેજીએફની પુરી ટિમ એન્જોય કરતા જોવા મળી રવીના ટંડેને આ પાર્ટની કેટલીયે તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે અહીં પાર્ટીમાં યશની પત્ની રાધિકા પંડિત પણ જોવા મળી હતી જેઓ એક તસ્વીરમાં રાધીકા પંડિત રવીના ટંડન અને ફિલ્મની લીડ એક્ટર શ્રીનિધિ જોવા મળી રહ્યા છે.