Cli

રામ ચરણનો મોટો ધ!માકો ફિલ્મ રિલીઝ થયા પહેલાજ 350 કરોડની કમાણી પુષ્પાનો રેકોર્ડ તોડ્યો…

Bollywood/Entertainment Breaking

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ રેકોર્ડ કે કમાણીના મામલે સાઉથજ નહીં પરંતુ બ હોલીવુડના પણ રેકોર્ડ તોડ્યા છે પરંતુ હવે અલ્લુની પુષ્પા ફિલ્મ પણ પાછળ છૂટી ગઈ છે રામચરણની ફિલ્મે એમને પાછળ છોડી છે એમણે પોતાની એક ફિલ્મથી રેકોર્ડ બનાવી લીધોછે એ પણ ત્યારે જયારે ફિલ્મ હજુ રિલીઝ પણ નથી થઈ.

આપણે બધા જાણીએ છીએ કે રામચરણ આવનારી ફિલ્મ RRR માં જોવા મળવાના છે અને અને એ ફિલ્મ બાદ રામચરણ એક અલગ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે RC50 આ ફિલ્મને સંકર જ બનાવશે ત્રિપલ આરનું બજેટ જ 400 કરડો છે અહીં ફિલ્મનું ટ્રેલર આવતા માનવામાં આવી રહ્યું છેકે ફિલ્મ હિટ જશે.

તેના કારણે રામચરણની માર્કેટ વેલ્યુ પણ ખુબજ વધી ગઈ છે હવે રામચરણની ફિલ્મ RC50 બનશે તેની ડીલ પહેલા નક્કી થઈ ચુકી છે એક મોટા પ્રોડક્શન હાઉસે આ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે 350 કરોડની મોટી રકમમાં અહીં ફિલ્મનું બજેટ હજુ નક્કી નથી ફિલ્મ પર ખર્ચો શરૂ નથી થયોને તેના પહેલાજ ફિલ્મ 350 કરોડ કમાઈ ચુકી છે.

ઝી સ્ટુડીઓએ આ ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા છે ફિલ્મના અલગ અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીએ રિલીઝ થશે અને કહેવાય રહ્યું છેકે ફિલ્મનું પહેલું સિડ્યુલ પુરી થઈ ચૂક્યું છે જયારે ફિલ્મનું બીજું સિડ્યુલ હવે શરૂ થશે અહીં રામચરણે આ મામલે અલ્લુ અર્જુનને પાછળ છોડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *