અજય દેવગણ ની પુત્રી ન્યાસા હંમેશાથી લોકોના નિશાને રહે છે ક્યારેક એમને તેના કપડોને લઈને ટ્રોલ કરવામાં આવે છે ક્યારેક તેના રંગ પર આમ તો અજય દેવગણ શાંત એક્ટર માનવામાં આવે છે તેઓ પોતાની પર્શનલ લાઈફ પર ક્યારેય ખુલીને વાત નથી કરતા પરંતુ પહેલીવર અજય દેવગણએ એવી શિખામણ આપી છે જેને દરેકે શીખવી જોઈએ.
હિન્દુસ્તાન ટાઇમ્સના મુજબ જેવી રીતે પુરી દુનિયા બદલાઈ એમાં બાળકોના પાલન પોષણે શક્તિનું કોઈ સ્થાન નથી અજયે એ વાત પર પણ ધ્યાન આપ્યું કે બાળકોમાં સારા સંસ્કાર હોવા બહુ જરૂરી છે અજય દેવગણએ ખુલાસો કર્યો કે તેઓ પોતાની પુત્રી ન્યાસા અને પુત્ર યુગથી વાતો કરે છે એમને સાચા ખોટા વિશે સમજાવે છે અને એમને.
કેટલીયે વસ્તુઓ અપનાવવાનું કહે છે અજય દેવગણએ કહ્યુંકે હું અને કાજલ જમીનથી જોડાયેલ છીએ એટલે અમે ઇચ્છિએ છીએ કે આવી રીતે અમારા બાળકો પણ જમીનથી જોડાઈને રહે અજય દેવગણને પૂછવામાં આવ્યું કે જયારે તમારી પુત્રી ન્યાસાની તસવીરો સોસીયલ મીડિયામાં ચર્ચાઓ વિષય બને છે તેના પર તમે શું કહેશો.
અજયે આ વાતનો સમજદારીથી જવાબ આપતા કહ્યું કે જયારે સમય બદલાય છે ત્યારે તમે કંઈ નથી કરી શકતા સોસીયલ મીડિયા દિવસનો ક્રમ છે તેનાથી કોઈ નથી બચી રહ્યું એ મારા બાળકો માટે અલગ કેમ હોવું જોઈએ અજય દેવગણે પોતાની વાતમાં ચોખવટ કરી કે ક્રિટિસિઝમ સેલિબ્રિટીના જીવનનો ભાગ છે મિત્રો અજયની આ વાત પર તમે શું કહેશો.