આખી દુનિયામાં અમિતાભ બચ્ચનને ઈજ્જત કમાવા માટે આખી જિંદગી કાઢી નાખી આજે એજ બચ્ચન પરિવારની ઈજ્જત ડૂબતી જોવા મળી રહી છે જયા બચ્ચન પોતાના વર્તનને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે તેમને અમિતાભ બચ્ચનની ઈજ્જતને ધૂળમાં નાખી દીધી છે આ વિવાદોની વચ્ચે પણ જોયા બચ્ચને એવી હરકત કરી છેકે આખા.
દેશમાં જયા બચ્ચનની એ વાત પણ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે લોકો પૂછી રહ્યા છેકે એક નાની પોતાની ભાણીને આવી સલાહ કેવી રીતે દઈ શકે બચ્ચનને જણાવ્યું હતું કે મને કોઈ પણ જાતની સમસ્યા નથી કે મારી ભાણી લગ્ન પહેલા માં બની જાય તો પણ જયા બચ્ચને જણાવ્યું હતું કે કોઈપણ સંબંધો જો લાંબો સમય રાખવો હોય તો.
શારીરિક સંબંધો પણ જરૂરી છે અને આજકાલ ના છોકરાઓમાં રોમાન્સ ની કમી છે અમિતાભ બચ્ચન ની ભાણીએ જયા બચ્ચનની સાથે એક બોટકાસ્ટ શો કર્યો હતો જેમા જયા બચ્ચને ઘણા ખુલાસો કર્યા હતા જયા બચ્ચને કહ્યું હતું કે મારી વાતથી લોકોને કદાચ આપત્તિ થઈ શકે પરંતુ મારું માનવું એમ છેકે કોઈપણ સંબંધોને લાંબો સમય.
ચલાવવા માટે શારીરિક સંબંધો અને ફિઝિકલ એટ્રેક્શન ખૂબ જરૂરી છે અમારી જનરેશનમાં આવી બધી બાબતોને અમે મહેસુસ નથી કરી પરંતુ આજકાલના બાળકો લગ્ન પહેલા અનુભવ કરેછે તો એમાં શું તકલીફ છે આજકાલના બાળકોમાં ફીલિંગ્સ અને રોમાન્સ ની કમી છે એટલે મને એવું લાગે છેકે આજકાલના.
બાળકોએ પોતાના બેસ્ટફ્રેન્ડ સાથે લગ્ન કરવા જોઈએ એટલે મને એવું લાગે છેકે પહેલા અનુભવ કરીને જે એકબીજાને જાણીને પછી લગ્ન કરવા જોઈએ જો લગ્ન પહેલા પણ બાળક થઈ જાય તો કોઈ પણ જાતની મને તકલીફ નથી પરંતુ અનુભવ પહેલા કરી લેવો જોઈએ તેમને પોતાની ભાણી.
નાવ્યા નવેલી ને કહ્યું કે લગ્ન પહેલા પણ માં બંને તો કાંઈ નવાઈ નથી લોકો જયા બચ્ચન ની આ વિચારધારા પોતાની સગી ભાણીને આવી સલાહ આપવા બદલ જયા બચ્ચન ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે ભારતમાં આવા સંસ્કાર કે સંસ્કૃતિ નથી પરંતુ જયાં બચ્ચન ભારતીય સંસ્કૃતિ નો મજાક બનાવીને.
વિદેશી કલ્ચર અપનાવી ને યુવાપેઢી ને અવળા માર્ગે દોરી રહી છે અમિતાભ બચ્ચન ની ઈજ્જત ને રગદોળીને જયા બચ્ચન આજકાલ ખુબ ચર્ચામાં જોવા મળે છે વાચંક મિત્રો આપનો જયા બચ્ચનની આ સોચ પર શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ શેર કરવા વિનંતી.