ગુજરાતમાં છેતરપિંડીના ઘણા બનાવો સામે આવતા રહે છે ઘણા ઠગ ધર્મના નામે છેતરપિંડી કરીને લોકો પાસેથી રૂપિયા પડાવતા પણ જોવા મળ્યા છે તંત્ર મંત્ર સાધનાના નામે ઘણી જગ્યાએ ઘણા અપરાધજન્ય બનાવો પણ સામે આવ્યા છે એ વચ્ચે તાજેતરમાં આણંદ જિલ્લા ના ઓડ ગામે મહીલા ગેંગે.
માતાજીના નામે પરીવાર સાથે છેતરપિંડી કર્યાનો મામલો આવ્યો છે સમગ્ર ઘટના અનુસાર આણંદ જિલ્લાના ઓડ ગામે ચાદંનીચોક વિસ્તારમાં રહેતા રાજુભાઇ કોઈ કારણોસર ઘેરથી બહાર ગયા હતા આ સમયે તેમની પત્ની કોમલ અને તેમના બે બાળકો ઘેર હતા તેમની ઘરની બાજુમાંથ.
ત્રણ મહિલા આ સમયે હાથમાં કળશ અને પૂજા પણ સામાન લઈને પહોંચી આ મહિલાએ બારણું ખખડાવી અને કહ્યું કે ભાવનગર ખોડિયાર માતાજીના મંદિરેથી અમે આવ્યા છીએ અમારે જમવું છે કોમલબેન ધાર્મિક વૃત્તી ધરાવતા હોવાથી તે ત્રણે મહીલાઓ ને ભરપેટ જમાડી આ ત્રણે મહીલાઓ છેતરપિંડી.
કરવા માટે આવેલી જેની જાણ કોમલબેન ને નહોતી જન્મી ને ઉભા થયા બાદ માતાજી દુઃખ દુર કરીને તમારું ઘર સોના ચાંદી રૂપિયાથી ભરી દેશે અને તમારા ઘરમાં ધનવર્ષા સાથે છે મ જણાવીને પુજા કરવાનું કહ્યું કોમલબેન તેમની વાતોમાં આવી ગયા અને આ મહીલાઓ એ ઘરમાં રહેલું ધન પુજા.
કરવા માટે મંગાવ્યું કોમલબેન અને તેમની દિકરી ઘરમાં પડેલા દોઢ લાખની રકમ લઈને આવી પુજા કરવા માટે આ મહીલાઓ એ ધુપ ધુમાડા કર્યા અને આખાય ઘરમાં ધુમાડા કરીને કોમેલ બેનને બેભાન કરી ને દોઢ લાખની રકમ આ ત્રણેય મહીલાઓ લઈને ફરાર થઈ ગઈ ત્યારબાદ કોમલ બેન.
ભાનમાં આવતા તેમના પતિ રાજુભાઈ ને આ સમગ્ર ઘટના જણાવતાં રાજુભાઇ એ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય અજાણી મહીલાઓ વિરુદ્ધ કેશ નોંધાવ્યો છે પોલીસે ગામ માં લાગેલા સીસીટીવી કેમેરા ફુટેજ ના આધારે તપાસ હાથ ધરી અને આ મહીલાઓ ની શોધખોળ હાથ ધરી છે.