Cli

બનાસકાંઠાની શાળાના શિક્ષકની જેણે જરૂર સમયે મદદ કરી તેના પર જ તેણે છરી ફેરવી

Uncategorized

બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને એક બાજુ પોલીસનો ડર નથી તો બીજી બાજુ શિક્ષકોને પણ હવે પોલીસનો ડર ન હોય તે પ્રકારની ઘટના સામે આવે છે. હિંમતનગરના રીપલ બાબુલાલ પટેલ એ એક લાખ રૂપિયા દાંતાના જે થલવાડા છે

આ થલવાડા આદિવાસી આશ્રમશાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિને ઇમર્જન્સી હોસ્પિટલના સમયે 1 લાખ રૂપિયાની જરૂર પડી હતી અને એ લાખ રૂપિયા આપ્યા હતા. જો કે એક વર્ષનો સમય વીતી હોવા છતા આ શિક્ષક રૂપિયા ન આપતા આખરે આ વ્યક્તિ આ શાળામાં રૂપિયા લેવા આવે છે ત્યારે આ શિક્ષક દ્વારા જે ઘાતક જે છરી છે આ છરી લઈને હુમલો કરવામાં આવે છે અનેઆખરે દાંતા પોલીસ મતકે લેખિત રજૂઆત કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાની છે

સાબરકાંઠા જિલ્લાના રીપલ બાબુલાલ પટેલ નામનો એક વ્યક્તિ છે અને આ વ્યક્તિ દાંતાની થલવાડા જે આદિવાસી આશ્રમશાળા છે અને આશ્રમશાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સાધુ નિરંજન નામનો એક વ્યક્તિ હતો અને આ વ્યક્તિને એ લાખ રૂપિયાની જરૂર હોસ્પિટલના સમયે જરૂર પડી હતી જો કે તેમના આ સંબંધી રીપલ પટેલે આ સંકટ સમયે એ લાખ રૂપિયા આપ્યા હતા અને આ એલાખ રૂપિયા આપ્યાનો એક સમય એક વર્ષનો સમય વીત્યો પરંતુ આ શિક્ષક આ રૂપિયા આપવાનો ઇન્કાર કરતો હતો અવારનવાર ફોન કરો ત્યારે આ શિક્ષક એવું કહેતો હતો આજે આપું કાલે આપું જો કે અવારનવાર 15 દિવસથી ઉઘરાણી કરતા આખરે આ શિક્ષકે ચેક આપ્યો હતો

પરંતુ ચેક નાખવાનો સમય નજીક આવ્યો હતો અને આ પાર્ટી ચેક નાખવાની વાત કરી હતી ત્યારે આ શિક્ષકે કહ્યું કે થોડા ઠેરો થોડા દિવસમાં હું તમને રૂપિયાનો બંદોબસ્ત કરી આપું છું પરંતુ આ શિક્ષક આમને આમ અવારનવાર આ વાતને ટલે ચડાવતો હતો અને આખરે આ વ્યક્તિ જે રૂપિયા આપનાર વ્યક્તિ હતો એ દાંતાનાથલવાડા આશ્રમશાળા છે આ આશ્રમશાળા ખાતે પહોંચ્યો હતો. જો કે આ શાળામાં આ શિક્ષકને ખબર પડતા આ શિક્ષક દ્વારા જે ખંજર હતું આ ખંજર વડે હુમલો કરવામાં આવે છે અને કહેવામાં આવે છે

કે તારે જે પણ જગ્યાએ રજૂઆત કરવી હોય તે જગ્યાએ રજૂઆત કર હું પોલીસને ખીસામાં લઈને ફરું છું. હું અહિયાનો માથાભારે વ્યક્તિ છું તો અહિયાથી તારે જો જીવ બચાવવો હોય તો અહિયાથી તું જતો રહે અને તારા એ લાખ રૂપિયા આજે નહી મળે અને કાલે નહી મળે આવું કઈ આ હુમલો કરવામાં આવે છે જો કે આ પૈસા આપનાર વ્યક્તિ આખરે પોતાનો જીવ બચાવી દાંતા પોલીસ મથકે પહોંચે છે અને લેખિતમાં રજૂઆતકરે છે.

જો કે લેખિત રજૂઆત કર્યાનો ચાર દિવસનો સમય વીત્યો છે પરંતુ દાંતા પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને એક બાજુ બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા અસામાજિક તત્વો સામે લાલ આંગ કરે છે ત્યારે બીજી બાજુ આ શિક્ષકો જણે જાણે બનાસકાંઠા જિલ્લા પોલીસવાળાને પટકાર ફેકતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા દારૂની તો કડકાઈ કરે છે પરંતુ આ જે અસામાજિક તત્વો સામે લાલ આંક કરે છે તો બીજી તરફ આ શિક્ષકો હવે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે આ શિક્ષકસામે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય બતાવશે હે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *