કપિલ શર્મા શોને લઈને અત્યારે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે બતાવાઈ રહ્યું છેકે સુમોના ચક્રવર્તીએ કપિલના શોને અલવિદા કરી દીધો છે અત્યારે કપિલ શર્મા પોતાના સોંઘી ખરાબ સમયમાં ગુજરી રહ્યા છે ગયા દિવસોમાં કપિલ શર્માનો ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી જોડે જે વિવાદ.
થયો હતો ત્યારની એમની પડતી ચાલુ થઈ છે કપિલ શર્મા સામે લોકોમાં અત્યારે ગુસ્સો છે પરંતુ તેના વચ્ચે કપિલ માટે એક ખરાબ ખબર સામે આવી છે મીડિયા રિપોર્ટમાં એ બતાવાઈ રહ્યું છેકે સુમોનાએ કપિલના શોમાંથી ખુદને અલગ કરી લીધી છે હકીકતમાં સુમોના બંગાળનો મોટો શોને હોસ્ટ કરવાની છે.
શોનું નામ સોના બંગાલ છે અને આશો ઝી ઝેસ્ટનો છે અને તેનો પ્રોમો પણ સામે આવી ગયો છે અને આ એક ટ્રાવેલ શો હશે જેમાં સુમોના બંગાલની સંસ્કૃતિ બતાવશે હવે આ પ્રોમો સામે આવતાજ મીડિયામાં એ ખબર સામે આવી ગઈ છેકે સુમોનાએ કપિલનો શો છોડી દીધો છે પરંતુ ઓફિસિયલ રીતે સુમોના તરફથી.
કોઈ બયાન આવ્યું નથી સુમોના કોમેડી સર્કસના સમયની સાથે છે સોમોના છાયાની જેમ એમની સાથે રહી અને તેઓ કપિલનો શો છોડશે તો કપિલ માટે મોટો ઝટકો હશે કારણ કે શોમાં કપિલ પછી કોઈ ખાસ માણસ હોય તો તેઓ સુમોના છે મિત્રો આ ખબર પર તમારા શું વિચાર છે કોમેંટમાં જણાવી શકો છો.