બચપન કા પ્યારથી ફેમસ થયેલા સહદેવ દીરડોને 29 ડિસેમ્બરે બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત થયો હતો જેમાં તેઓ ઘાયલ થયા હતા જેમાં ગંભીર રીતે વાગ્યું ત્યારે એમની જગદલપુરના મેડિકલ કોલેજમા એમને સારવાર થઈ હતી છત્તીસગઢના ચીફ મિનિસ્ટર ભૂપેશ બઘેલે ક્લેક્ટરથી વાત કરીને સહદેવની સારી સારવાર માટે જાણ કરી હતી.
બૉલીવુડ સિંગર બાદશાહે પણ હોસ્પિટલ સમયે પોતાના ફેમિલી મેમ્બરની જેમ મદદ કરી હતી હવે સહદેવના ફેન માટે સારા સમાચાર આવ્યા છેકે સહદેવ પુરી રીતે ઠીક થઈ ગયા છે અને પોતાની ફેમિલી પાસે આવી ચુક્યા છે સહદેવે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કરતા કહ્યું હું પુરી રીતે ઠીક છું તમારે દુવા કામ આવી છે તમારો આભાર.
સહદેવનો આ વિડિઓ જોઈને એમના ફેન બહુ ખુશ થઈ ગયા હતા કે સહદેવ હવે પુરી રીતે ઠીક થઈ ગયા છે કેટલાક સમય પહેલા બચપન કા પ્યાર ગીતથી ફેમસ થયા હતા ત્યારે તેઓ સોસીયલ મીડિયામાં છવાઈ ગયા હતા એમના આ ગીત પર ઇન્સ્ટાગ્રામમાં બહુ રીલ બની હતી તેના બાદ બૉલીવુડ સિંગર બાદશાહે રીમિક્સમાં આ ગીત બનાવ્યું હતું.