બચપન કા પ્યાર ગીતથી ફેમસ થયેલા સહદેવ દીરડો હોસ્પિટલમાંથી બહાર આવતાજ લોકોનું દિલ જીતી લીધું છે એક નાના બાળકે ઠીક થતા એવી વાત કહી દીધી છે લોકો તેના પર ખુશ થઈ ગયા હતા બે અઠવાડિયા પહેલા સહદેવનો ભ!યાનક અ!કસ્માત થઈ ગયો હતો તે પિતા સાથે ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી.
આ દુર્ઘટનામાં સહદેવ પુરી રીતે ઘાયલ થઈ ગયો હતો સહદેવને મોઢા અને માથા પર લાગ્યું હતું તેના કારણે તેને બચાવવામાં ડોક્ટરોએ બહુ મહેનત કરી હતી 15 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ હવે સહદેવને રજા આપવમાં આવી છે રજા મળતાજ સહદેવે એ તમામ લોકોનો આભાર માન્યો છે જેમણે સહદેવને સજા થવાની દુવાઓ કરી હતી.
એટલુંજ નહીં સહદેવે ડોક્ટરે નર્સ અને પુરી ટીમનો પણ આભાર માન્યો જેમણે તેનો જીવ બચાવ્યો સહદેવે વિડીઓમાં કહ્યું હતું હું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છું તમામનો આભાર માનું છું જેમણે મને સારું થવાની દુવા કરી હતી એ તમામનો આભાર માનુ છું સહદેવના આ મેસેજ લોકોનું દિલ જીતી લીધું હતું.
સહદેવ જયારે કહી રહ્યો હતો ત્યારે તેની આંખોમાં સચ્ચાઈ જોવા મળી હતી બધા જાણે છેકે સહદેવ કેટલી ગરીબીથી નીકળીને બહાર આવ્યો છે સહદેવને આવોજ લોકોનો પ્રેમ મળ્યો રહ્યો તો જરૂર એક દિવસ સારો માણસ બનશે તો મિત્રો સહદેવના આ મેસેજ પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.