Cli

બચપન કા પ્યાર ફેમસ સહદેવનો અ!કસ્માત હાલત બહુ ગંભીર…

Bollywood/Entertainment Breaking

બચપન કા પ્યાર ગીત ગાઈને ફેમસ થયેલ સહદેવ દીરડો ગઈ કાલે સાંજે અક!સ્માત દુર્ઘટનામાં ઘાયલ થયા છે સહદેવને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસિપીટલમાં ખસેડવામાં આવ્યો હતા પરંતુ હાલત ગં!ભીર જણાતા વધુ સારવાર માટે જગદલપુર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા હતા તેમના માથા અને હાથ પર વાગ્યું છે.

ઘટનાની ખબર સાંભળીને છત્તિસગઢના મુખ્યમંત્રી ભૂપેશ વાઘેલે શૂકમાં કલેક્ટરને ફોનકરીને સહદેવનો સારો ઈલાજ કરાવવાનો આદેશ આપ્યો છે સિંગર બાદશાહે ટ્વીટ કરીને સહદેવની જાણકારી આપી હતી તેમણે કહ્યું સહદેવના મિત્રો અને પરિવાર સાથે સંપર્ક માછુ હું તેમની સાથે ઉભો છું તમારી પ્રાર્થનાઓની જરૂર છે જણાવી દઈએ સહદેવ છત્તિસગઢના રહેવાસી છે.

જયારે કો!રોના કાળમાં બધા ઘરે હતા ત્યારે સહદેવે બચપન કા પ્યાર ગીત બનાવીને ઘરે ઘરે ફેમસ થયા હતા સોસિયલ મીડિયાએ તેમને રાતો રાત સ્ટાર બનાવી દીધા હતા વિડિઓ એટલો વાઇરલ થયો હતો કે છત્તિસગઢના મુખમંત્રીએ પોતાની સામે ગીત ગાવાની વિનંતી કરી હતી હતી મિત્રો દુવા કરજો સહદેવ જલ્દી સજા થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *