સાઉથ ઇન્ડસ્ટ્રી ની ફિલ્મો આજકાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે એક બાજુ બોલીવુડની ફિલ્મ ફ્લોપ જઈ રહીછે તો સાઉથ ફિલ્મો છેલ્લા કેટલાક વર્ષોથી બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે આકર્ષણથી બોલિવૂડ અભિનેતા અને અભિનેત્રીઓ પણ સાઉથ ફિલ્મોમાં કામ કરવા આતુર જોવા છે.
તાજેતરમાં એક સૌથી સુપરહિટ ફિલ્મ રજૂ થવા જઈ રહીછે જે ફિલ્મ નિર્માતા મણિરત્નમની પોન્નિયમ સેલવન એટલે શોર્ટ નામમાં PS1 છે 1958 માં કલ્કી કૃષ્ણ મુર્તિ એ લખેલા પોન્નિયમ સેલવન નામના ઉપન્યાસ પર આધારિત આ ફિલ્મ નું નામ પણ એ જ રાખવામાં આવ્યું છે જેમાં એ આર રહેમાને સંગીત આપેલું છે.
આ ફિલ્મોમાં વિક્રમ એશ્વર્યા તૃષા કાથી જયમ રવિ પ્રકાશ રાજ જેવા ઘણા દિગ્ગજ કલાકારોની આકાશ ગંગાછે આ ફિલ્મ PS1 ના પ્રમોશન માટે એશ્વર્યા રાય આવેલી સ્પોટ થઈ હતી જેમાં તેને વાઈટ આઉટ ફીટ પહેરેલું હતું અને ખુલ્લા વાળ રાખેલા હતા જેમા તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
એની 50 વર્ષની ઉંમર પણ ક્યાંય દેખાતી નહોતી ચહેરા પર ની ચમક અને ફિગર પણ અત્યંત હોટ લાગી રહ્યું હતું ફિલ્મ રીપોર્ટ અનુસાર
આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય ડબલ રોલમાં જોવા મળશે રાની નંદની અને મંદાકિની દેવીની ભૂમિકા ભજવતી જોવા મળશે જે ફિલ્મના પ્રમોશન માટે કે.
ઘણા બધા શહેરોમાં આજકાલ ફરી રહીછે આ ફિલ્મ પેન મુવી રાઈટ હેઠળ ના થીયેટરો સૌપ્રથમ રિલીઝ થશે સાથે હિન્દી સહિતની ઘણી બધી ભાષાઓમાં આ ફિલ્મને રજૂ કરવામાં આવશે જેમાં સાઉથ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર સહિત બોલીવુડની વિશ્વ સુંદરી એશ્વર્યા રાય પણ જોવા મળશે.