બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જોડી એવી પણ રહી જેને બોલિવૂડમાં ઘણી બધી ફિલ્મો આપીને બોક્સ ઓફિસ પર ધુમ મચાવી આ જોડી મહાનાયક અમિતાભ બચ્ચન અને મશહુર ડાયરેક્ટર રાકેશ કુમાર જેમને બંનેએ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી દમદાર ફિલ્મો આપી જેવી કે જંજીર ખુન પસીના મિસ્ટર નટવરલાલ જેવી સુપર હિટ ફિલ્મો.
આપી રાકેશ કુમાર ખુબજ પ્રખ્યાત ડાયરેક્ટર હતા જેમનું નિધન 12 નવેમ્બર ના રોજ થયું એક તરફ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી એ સમયે મહાનાયક અમિતાભ બચ્ચન ને મોટો ઝાટકો લાગ્યો છે તેમના સંબંધો માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પુરતા નહીં પણ પારીવારીક સંબંધો પણ ખુબ નજીકના હતા.
પોતાના મિત્ર ના અચાનક ચાલ્યા જવા પર અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર ભાઉક થઈ ને પોસ્ટ કરી હતી તેમને પોતાની સાથે રાકેશ કુમારની ઘણી જુની તસવીરો શેર કરતા લખ્યું હતુ કે એક એક કરીને મારા મિત્રો મને છોડીને ચાલ્યા જાય છે રાકેશના જવા પર મને ખૂબ જ દુઃખ છે હું આ સમયે ખૂબ જ તૂટી ગયો છું.
આ સાથે બચ્ચન પરીવાર પણ ડાયરેક્ટર રાકેશ કુમાર ની પ્રાથના સભા માં પહોંચ્યો હતો જેમાં અમિતાભ બચ્ચન જયા બચ્ચન અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન પણ પહોંચી હતી આ દરમિયાન એશ્વર્યા રાય પણ ખૂબ જ રડતી જોવા મળી હતી. તો અમિતાભ બચ્ચનની આંખમાંથી આંસુઓ સુકાઈ રહ્યા નહોતા.
આ ક્ષણ ખૂબ જ ઈમોશનલ અને દુઃખદ હતી કારણ કે અમિતાભ બચ્ચનની બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ મદદ કરનારા અને તેમને અભિનય ક્ષેત્રે હંમેશા સાથ સહકાર આપનાર રાકેશ કુમાર આજે એમની વચ્ચે રહ્યા નહોતા અમિતાભ બચ્ચન ની શરુઆત થી જ ઘણી બધી ફિલ્મો રાકેશ કુમારે ડીરેક્ટ કરી હતી.