Cli
તારક મહેતાના ટપ્પુ ના પ્રેમમા હારી ગઈ બબીતા જી, અંગત ફોટો થયા વાઈરલ...

તારક મહેતાના ટપ્પુ ના પ્રેમમા હારી ગઈ બબીતા જી, અંગત ફોટો થયા વાઈરલ…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ રહેલા તમામ દર્શકો ને ખૂબ જ પસંદ આવે છે છેલ્લા 14 વર્ષોથી આસો ટીઆરપી લિસ્ટમાં સૌથી પ્રથમ નંબરે રહ્યો છે સોના બધા કેરેક્ટર પોતાના આગવા અંદાજ અને દમદાર અભિનય થકી લોકોના દિલમાં અનેરું સ્થાન ધરાવે છે.

આ વચ્ચે તારક મહેતા શો ખૂબ ચર્ચામાં આવ્યો છે શૈલેષ લોઢાના ગયા બાદ આસીત મોદી પર અનેક સવાલ ઉઠી રહ્યા હતા પરંતુ દયાબેન ની વાપસી કરવાના જ્યારથી સમાચાર આવ્યા છે ત્યારથી દર્શકોમાં ગજબનો ક્રેઝ છવાયેલોછે આ વચ્ચે લોકોમાં શો ના કલાકારો ના નીજી જીવન સાથે ઘણી બાબતોએ ખુબ ચર્ચા જગાવી છે શો ના પાત્ર ટપ્પુ એટલે રાજનાથ અને બબીતાજી નું પાત્ર ભજવનાર મુનમુન દત્તા બંને વચ્ચે ના પ્રેમ સંબંધો ની વાત સામે આવી છે જે સેટ પર એકબીજા સાથે મજાક મસ્તી કરતા તો જણાયા હતા પરંતુ રેસ્ટોરન્ટ અને ગાર્ડન સહીત અનેક જગ્યાએ બંને ને સાથે જોવામા આવ્યા છે જેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનુ કેન્દ્ર બની છે લોકો બંને વચ્ચે કાંઈક ચાલી રહ્યું છે એવી સતત ટીપ્પણીઓ કરી રહ્યા છે આ વચ્ચે આ મામલે મૌન તોડતા બબીતાજીએ સ્પષ્ટતા કરી છે કે તેમની રાજનાથ સાથે કોઈ અન્ય નહીં પણ માત્ર મિત્રતા ના સંબંધો છે તે બંને ખૂબ સારા મિત્રો છે એનાથી વધારે કાંઈ નથી જો આમ જોવામાં આવે તો બંનેની ઉંમરમાં ઘણો તફાવત છે તેમ છતાં લોકો આ બંને વચ્ચેના સંબંધ પર શંકા કરે છે સોશિયલ મીડિયા પર તેમની ક્લોઝ અપ તસવીરો ઘણી વખત સામે આવી છે જે સ્પષ્ટ કરે છે કે બંને એક
બીજાના પ્રેમ સંબંધમાં છે પરંતુ મુનમુન દત્તા આ વાત ને બધાની સામે સ્વિકારી રહી નથી તો તાજેતરમાં આ બાબતે રાજનાથને પણ પુછવામાં આવ્યું હતું રાજનાથે પણ મિડીયાના અને ચાહકોના આ સવાલો પર મૌન ધારણ કરીને જવાબ દેવાનું ઉચીત સમજ્યું નહોતું જે મૌનમાં મહંદઅંશે પ્રેમ ના દર્શન થાય છે વાચંક મિત્રો આપને શું લાગે છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *